ETV Bharat / bharat

ઉત્તરપ્રદેશના બદાયું પાસે ગમખ્વાર માર્ગ અકસ્માત, 7નાં મોત 4 ઘાયલ

લખનઉઃ ઉત્તરપ્રદેશનાં બદાયુંમાં સોમવારે મોડી રાત્રે ગંભીર રોડ અકસ્માત સર્જાયો હતો. ટ્રક પલટી જવાના કારણે સાત લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતાં. આ ઘટનામાં ચાર લોકો ગંભીર રીતે ઘવાયા હતાં.

author img

By

Published : Aug 13, 2019, 3:25 AM IST

Updated : Aug 13, 2019, 5:17 AM IST

ઉત્તરપ્રદેશના બદાયુંમ પાસે ગમખ્વાર માર્ગ અકસ્માત, 7નાં મોત 4 ઘાયલ

જિલ્લા કલેક્ટર દિનેશકુમારસિંહે આ ઘટના અંગે જણાવ્યુ હતું કે, પૂરઝડપે આવતી ટ્રકના ચાલકે અચાનક બ્રેક મારતાં ટ્રક પલટી મારી ગઈ હતી. જેમાં 7 લોકોનાં ઘટના સ્થળે જ મોત થયાં હતાં. તેમજ ચાર લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. મૃતકોમાં 5 યુવાનો અને 2 બાળકોનો સમાવેશ થાય છે. જિલ્લા કલેક્ટરે આશ્વાસન આપતાં કહ્યુ હતું કે, ઘાયલોને યોગ્ય સારવાર અપાશે.

આ ઘટના બદાયું પાસેના ઉસાવાં પોલીસ મથક પાસેના મ્યાઉં ચોકી પાસેનો છે. ટ્રકમાં ઘંઉનો જથ્થો ભરેલો હતો. ચા ની દુકાન પાસે કેટલાક લોકો ઉભાં હતાં. ત્યારે આ ટ્રક તેમની પર પલટી મારી હતી. પાલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Intro:Body:

ઉત્તરપ્રદેશના બદાયુંમાં ગંભીર રોડ અકસ્માત, 7નાં મોત 4 ઘાયલ

લખનઉઃ ઉત્તરપ્રદેશનાં બદાયુંમાં સોમવારે મોડી રાત્રે ગંભીર રોડ અકસ્માત થયો હતો. ટ્રક પલટી જવાના કારણે સાત લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતાં.  આ ઘટનામાં ચાર લોકો ગંભીર રીતે ઘવાયા હતાં.

જિલ્લા કલેક્ટર દિનેશકુમારસિંહે આ ઘટના અંગે જણાવ્યુ હતું કે, પૂરઝડપે આવતી ટ્રકના ચાલકે અચાનક બ્રેક મારતાં ટ્રક પલટી મારી ગઈ હતી. જેમાં 7 લોકોનાં ઘટના સ્થળે જ મોત થયાં હતાં. તેમજ ચાર લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. મૃતકોમાં 5 યુવાનો અને 2 બાળકોનો સમાવેશ થાય છે. જિલ્લા કલેક્ટરે આશ્વાસન આપતાં કહ્યુ હતું કે, ઘાયલોને  યોગ્ય સારવાર અપાશે.

આ ઘટના બદાયું પાસેના ઉસાવાં પોલીસ મથક પાસેના મ્યાઉં ચોકી પાસેનો છે. ટ્રકમાં ઘંઉનો જથ્થો ભરેલો હતો. ચા ની દુકાન પાસે કેટલાક લોકો ઉભાં હતાં. ત્યારે આ ટ્રક તેમની પર પલટી મારી હતી.

Conclusion:
Last Updated : Aug 13, 2019, 5:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.