ETV Bharat / bharat

મહબુબાની નજરબંદી પર સુપ્રીમમાં સુનાવણી, જમ્મુ-કાશ્મીર પ્રશાસનને નોટિસ - Mehbooba Muft

સુપ્રીમમાં જમ્મુ-કાશ્મીરની પૂર્વ મુખ્યપ્રધાન મહબુબા મુફ્તીની જનસુરક્ષા કાયદો (PSA) હેઠળ ધરપકડને ચેતવણી આપતી અરજી પર જમ્મુ-કાશ્મીર પ્રશાસનને નોટિસ ફટકારી છે.

Etv Bharat, Gujarati News, Jammu Kashmir, SC, Mehbooba Mufti
મહબુબા મુફ્તીની નજરબંદી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી
author img

By

Published : Feb 26, 2020, 12:39 PM IST

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીરની પૂર્વ મુખ્યપ્રધાન મહબુબા મુફ્તીની જનસુરક્ષા કાયદો (PSA) હેઠળ ધરપકડને ચેતવણી આપતી અરજી પર જમ્મુ-કાશ્મીર પ્રશાસનને નોટિસ ફટકારી છે.

સુપ્રીમ કોર્ટે બુધવારે જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન મહબુબા મુફ્તીની દિકરી ઇલ્તિઝા દ્વારા જમ્મુ-કાશ્મીર પબ્લિક સેફ્ટી એક્ટ, 1978 હેઠળ તેની માતાને (મહબુબા મુફ્તી) નજરકેદને ચેતવણી આપતી અરજી પર સુનાવણી કરી રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.