ETV Bharat / bharat

રાજ્યપાલ મલિકે વિવાદિત નિવેદનને 'ખાનગી વિચારસરણી' કહી, અબ્દુલ્લા પર પ્રહાર કર્યા - Election

શ્રીનગર: જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે પોતાના વિવાદિત નિવેદન પર સ્પષ્ટીકરણ કર્યું છે. તેઓએ કહ્યું કે, રાજ્યપાલ તરીકે મારે આવું નિવેદન ન આપવું જોઈએ. સાથે જ રાજ્યપાલે નેશનલ કોન્ફ્રન્સના નેતા ઉમર અબ્દુલ્લા પર પલટવાર કરતા તેઓને રાજકારણમાં નવા હોવાનું કહ્યું હતું.

શ્રીનગર
author img

By

Published : Jul 22, 2019, 6:47 PM IST

જણાવી દઈએ કે, મલિકે રવિવારના રોજ આતંકવાદીઓને કહ્યું કે, તેઓ સુરક્ષાકર્મીઓ સહિત નિર્દોષ લોકોની હત્યા કરવાનું બંધ કરે. તેમજ તેમના બદલે એ લોકોને નિશાન બનાવે જેઓએ વર્ષો સુધી કાશ્મીરની સંપદાને લૂંટી છે.

શ્રીનગર
સત્યપાલ મલિકે પોતાના નિવેદન પર ખુલાસો કર્યો

પોતાના નિવેદનને સ્પષ્ટ કરતા મલિકે કહ્યું કે, મેં જે પણ કહ્યું તે સતત વધી રહેલા ભ્રષ્ટાચારને કારણે હતાશ અને ગુસ્સામાં કહ્યું. રાજ્યપાલ તરીકે મારે આવું નિવેદન ન આપવું જોઈએ પરંતુ આ મારી ખાનગી વિચારસરણી છે. કેટલાંક નેતાઓ ભ્રષ્ટાટચારમાં ડૂબેલા છે.

શ્રીનગર
ઉમર અબ્દુલ્લાનું ટ્વિટ

તો બીજી તરફ ઉમર અબ્દુલ્લાના ટ્વિટ પર પ્રતિક્રિયા આપતા મલિકે કહ્યું કે, તેઓ (અબ્દુલ્લા) રાજકારણમાં નવા છે. જે દરેક મુદ્દે ટ્વિટ કરે છે. તેમના ટ્વિટ પર આવેલી પ્રતિક્રિયાઓ વાંચી જુઓ તમે ખુદ સમજી જશે.

શ્રીનગર
સત્યપાલ મલિકે પોતાના નિવેદન પર ખુલાસો કર્યો

તેઓએ વધુમાં કહ્યું કે, 'અહીં જુઓ મારી પ્રતિષ્ઠા, પબ્લિકને પૂછો, મારી પણ પૂછો અને તેમની પણ પૂછો. હું દિલ્હીમાં મારી પ્રતિષ્ઠાને કારણે છું અને તમે તમારી પોતાની પ્રતિષ્ઠાને કારણે ત્યા છો'

શ્રીનગર
ઉમર અબ્દુલ્લાનું ટ્વિટ

રાજ્યપાલ મલિકે એ પણ કહ્યું કે, મારી પાસે તમારી જેમ પૂર્વજોનો વારસો નથી. સામાન્ય ઘરમાંથી આવ્યો છું. તમને વચન આપું છું કે, આ લોકોનો જે ભ્રષ્ટાચાર છે તે બધાને પાઠ ભણાવીશ.

શ્રીનગર
સત્યપાલ મલિકે પોતાના નિવેદન પર ખુલાસો કર્યો

જણાવી દઈએ કે, રાજ્યપાલની ટીપ્પણી પર ભૂતપૂર્વ મુખ્યપ્રધાન તેમજ જમ્મું કાશમીર નેશનલ કોન્ફ્રન્સના નેતા ઉમર અબ્દુલ્લાએ શાબ્દિક પ્રહાર કર્યા છે. તેઓએ કહ્યું કે, મલિકે દિલ્હીમાં પોતાની પ્રતિષ્ઠા અંગેની માહિતી મેળવવી જોઈએ. અબ્દુલ્લાએ ટ્વિટ કરીને કહ્યું કે, આ વ્યક્તિ જે દેખીતી રીતે જ એક જવાબદાર સંવૈધાનિક પદ પર બિરાજમાન છે અને તેઓ આતંકવાદીઓને ભ્રષ્ટ સમજનાર નેતાઓની હત્યા માટે કહી રહ્યો છે.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/delhi/bharat/bharat-news/satyapal-malik-says-omar-abdullah-is-political-juvenile-1/na20190722124124549

सत्यपाल मलिक ने विवादित बयान को 'निजी सोच' बताया, उमर अब्दुल्ला पर हमला बोला

श्रीनगर: जम्मू-कश्मीर के राज्यपाल सत्यपाल मलिक ने अपने विवादित बयान पर सफाई दी है. उन्होंने कहा कि राज्यपाल के रूप में मुझे ऐसा बयान नहीं देना चाहिए. साथ ही राज्यपाल ने नेशनल कांफ्रेंस के नेता उमर अब्दुल्ला पर पलटवार करते हुए उन्हें राजनैतिक नौसिखिया बताया है.

बता दें, मलिक ने रविवार को आतंकवादियों से कहा था कि वे सुरक्षाकर्मियों समेत बेगुनाहों की हत्या करना बंद करें और इसके बजाय उन लोगों को निशाना बनायें 'जिन्होंने वर्षों तक कश्मीर की सम्पदा को लूटा' है.

हताशा और गुस्से में दिया बयान

अपने बयान पर सफाई देते हुए मलिक ने कहा कि मैंने जो भी कहा वो लगातार बढ़ रहे भ्रष्टाचार से आई हताशा और गुस्से में कहा. राज्यपाल होने के नाते मुझे ऐसा बयान नहीं देना चाहिए लेकिन मेरी निजी सोच यही है. बहुत से नेता और नौकरशाह भ्रष्टाचार में डूबे हुए हैं.

अब्दुल्ला राजनैतिक नौसिखिया

वहीं, उमर अब्दुल्ला के ट्वीट पर प्रतिक्रिया देते हुए मलिक ने कहा कि वह (अब्दुल्ला) राजनैतिक नौसिखिये हैं जो हर मुद्दे पर ट्वीट करते हैं. उनके ट्वीट पर आईं प्रतिक्रियाएं पढ़ लीजिए आप खुद समझ जाएंगे.

पब्लिक से पूछो मेरी रेपुटेशन

उन्होंने आगे कहा, 'यहां देखो मेरी रेपुटेशन, पब्लिक से पूछो, मेरी भी पूछो और इनकी भी पूछो. मैं दिल्ली में अपनी रेपुटेशन की वजह से यहां हूं और आप अपनी रेपुटेशन की वजह से वहां हो जहां हो.'

मेरे पास बाप-दादा का नाम नहीं

राज्यपाल मलिक ने यह भी कहा, 'न मेरे पास दादा-बाप का नाम है, न रुपया है तुम्हारी तरह. डेढ़ कमरे के मकान से यहां आया हूं. मैं आपको गारंटी करता हूं कि इनका जो भ्रष्टाचार है उसको सबको दिखा कर जाऊंगा.'

उमर अब्दुल्ला ने साधा निशाना

बता दें, राज्यपाल की टिप्पणी पर पूर्व मुख्यमंत्री एवं जम्मू कश्मीर नेशनल कांफ्रेंस के नेता उमर अब्दुल्ला ने तीखी प्रतिक्रिया दी. उन्होंने कहा कि मलिक को दिल्ली में अपनी प्रतिष्ठा की पड़ताल करनी चाहिए. अब्दुल्ला ने ट्वीट किया, 'यह शख्स जो जाहिर तौर पर एक जिम्मेदार संवैधानिक पद पर काबिज है और वह आतंकवादियों को भ्रष्ट समझे जाने वाले नेताओं की हत्या के लिये कह रहा है.'

हत्या होने पर राज्यपाल होंगे जिम्मेदार

बाद में, नेकां नेता ने कहा, 'इस ट्वीट को सहेज लें - आज के बाद जम्मू-कश्मीर में मारे गये किसी भी मुख्यधारा के नेता या सेवारत/सेवानिवृत्त नौकरशाह की अगर हत्या होती है तो समझा जायेगा कि यह जम्मू-कश्मीर के राज्यपाल सत्यपाल मलिक के आदेशों पर की गयी है.'

राज्यपाल के इस बयान पर राजनीतिक विवाद उत्पन्न हो गया. राज्यपाल के इस बयान की मुख्यधारा के नेताओं ने आलोचना की है.

क्या कहा था मलिक ने

लद्दाख संभाग के करगिल में एक पर्यटन कार्यक्रम में मलिक ने कहा, 'ये लड़के जिन्होंने हथियार उठाये है वे अपने ही लोगों की हत्या कर रहे हैं, वे पीएसओ (निजी सुरक्षा अधिकारियों) और एसपीओ (विशेष पुलिस अधिकारियों) की हत्या कर रहे हैं. इनकी हत्या क्यों कर रहे हो? उनकी हत्या करो जिन्होंने कश्मीर की सम्पदा लूटी है. क्या तुमने इनमें से किसी मारा है?'

कांग्रेस ने साधा निशाना

राज्य कांग्रेस प्रमुख जी ए मीर से पूछा, 'क्या वह जंगल राज को बढ़ावा देने की कोशिश कर रहे हैं?' उन्होंने कहा कि मलिक जिस संवैधानिक पद पर हैं, उनका यह बयान उसकी गरिमा के खिलाफ है.

बाद में बयान से पलटे

हालांकि राज्यपाल ने फौरन यह भी कहा कि हथियार उठाना कभी भी किसी समस्या का हल नहीं हो सकता और उन्होंने श्रीलंका में लिट्टे का उदाहरण दिया. उन्होंने कहा, 'भारत सरकार कभी हथियार के आगे घुटने नहीं टेकेगी.' उन्होंने आतंकवादियों से हिंसा का रास्ता नहीं अपनाने को कहा.

उन्होंने मुख्यधारा के नेताओं पर परोक्ष रूप से निशाना साधते हुए कहा कि ये नेता दिल्ली में अलग भाषा बोलते हैं और कश्मीर में कुछ और बोलते हैं.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.