ETV Bharat / bharat

સેન્ડલવુડ ડ્રગ કેસ: વિવેક ઓબેરોયની પત્નીને CCBએ મોકલી નોટીસ - પૂર્વ પ્રધાન

સેન્ડલવુડ ડ્રગ કેસમાં ફરાર આરોપી આદિત્યએ વિવેક ઓબેરોયના સગા છે. CCBએ આ મામલે તપાસ કરી રહી છે. આ તપાસ દરમિયાન CCBએ પ્રિયંકા અલ્વાને નોટીસ મોકલી છે. પ્રિયંકા અલ્વા બૉલિવૂડ અભિનેતા વિવેક ઓબેરોયની પત્ની છે.

સેન્ડલવુડ ડ્રગ કેસ
સેન્ડલવુડ ડ્રગ કેસ
author img

By

Published : Oct 17, 2020, 7:14 AM IST

બેગલુરુ: બૉલિવૂડ અભિનેતા વિવેક ઓબેરોયની પત્ની પ્રિયંકા અલ્વાને CCB(સિટી ક્રાઇમ બ્રાંચ)એ સેન્ડલવુડ ડ્રગ કેસમાં નોટીસ મોકલી છે. CCBએ આ નોટીસ પ્રિયંકા અલ્વાને તેના ભાઈ આદિત્ય અલ્વા ફરાર થઈ ગયા બાદ મોકલી હતી. આદિત્ય અલ્વા સેન્ડલવુડ ડ્રગ કેસના મુખ્ય આરોપીઓમાંથી એક છે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા CCB પોલીસે ગુરૂવારે વિવેક ઓબેરોયના મુંબઈના જુહુ વિસ્તારમાં આવેલા નિવાસ સ્થાને રેડ કરી હતી પરંતુ ત્યાં પોલીસને આદિત્ય અલ્વા મળ્યો ન હતો. આદિત્ય અલ્વા કર્ણાટકના પૂર્વ પ્રધાન જીવપાલ અલ્વાનો પુત્ર છે. જે સેન્ડલવુડ ડ્રગ કેસના મુખ્ય આરોપીઓમાંથી એક છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.