આ સંબધમાં નેવીએ એક નિવેદન જાહેર કરતા કહ્યું કે, રાહુલ ચૌધરી INS તલવાર પર એક પ્રિતિબંધિત ક્ષેત્રમાં કામ કરી રહ્યો હતો, જે અંહિ પશ્ચિમિ નેવીના કમાનના અડ્ડા પર ઉભો હતો.
ઉલ્લેખનીય છે કે, નેવીના સાથિયોએ શનિવારે ગંભીર રૂપથી ઘાયલની સાથે જમીન પર જોયો હતો. જો કે આ ઘટનાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.