ETV Bharat / bharat

રોબર્ટ વાડ્રાને અચાનક પીઠમાં દૂખાવો થતા હોસ્પિલમાં કરાયા દાખલ - robert vadra News

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાને પીઠમાં દૂખાવો થતા તેમને નોયડાની મેટ્રો હોસ્પિટલમાં દાખલ કરાયા છે. હોસ્પિટલ તરફથી રોબર્ટ વાડ્રાના તબીયતને લઇને કોઇ જાણકારી નથી આપી.

રોબર્ટ વાડ્રાને અચાનક પીઠમાં દૂખાવો થતા હોસ્પિલમાં થયા ભર્તી
author img

By

Published : Oct 22, 2019, 11:43 AM IST

Updated : Oct 22, 2019, 12:49 PM IST

નવી દિલ્હીઃ દિલ્હીના નોયડાના સેક્ટર 11માં મેટ્રો હોસ્પિટલમાં રોબર્ટ વાડ્રાને કમરમાં દુખાવાના કારણે સાંજના 5.30 વાગ્યે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને હાલ હોસ્પિટલમાં ભર્તી કરવામાં આવ્યા છે. પ્રિયંકા ગાંધી પણ મેટ્રો હોસ્પિટલમાં વાડ્રાને જોવા પહોચ્યા હતા. મળતી માહિતી મુજબ સીનિયર ઑર્થોપેડિક સર્જન રૉબર્ટ વાડ્રાનો ઇલાજ કરી રહ્યા છે. પણ હોસ્પિટલ તરફથી કોઇ પણ જાણકારી નથી મળી કે તેમને શું થયુ છે.

રોબર્ટ વાડ્રાને અચાનક પીઠમાં દૂખાવો થતા હોસ્પિલમાં કરાયા દાખલ

હોસ્પિટલની સુરક્ષા વધારાઇ

નોયડાના મેટ્રો હોસ્પિટલમાં ત્યારે હલચલ મચી ગઇ હતી જ્યારે પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાને પીઠમાં દુખાવો અને પગની તકલીફ પછી સારવાર માટે મેટ્રો મલ્ટીસ્પેલિસ્ટ હોસ્પિટલ પહોચ્યા હતા. વાડ્રાને ગાડીમાંથી ઉતરતાની સાથે હોસ્પિટલ કર્મચારીઓ તેમનું દુખ જોતા તેમના માટે વ્હીલ ચેર લઇને આવ્યા હતા, પણ રોબર્ટ વાડ્રા ચાલીને ડૉક્ટર પાસે પહોચ્યા હતા.

તેમને હોસ્પિટલના ફસ્ટ ફ્લોર પર આવેલા વીઆઇપી વોર્ટમાં દાખલ કરી ડૉક્ટરોએ તેમની તપાસ શરૂ કરી છે. રોબર્ટ વાડ્રાએ મેટ્રો કોર્ટમાં દાખલ કરાતા હોસ્પિટલની આસપાસની સુરક્ષા વધારી દેવામાં આવી છે. નોયડાના સેક્ટર 24ના પોલીસ અધિક્ષક પણ ત્યા પહોચ્યા હતા. પ્રિયંકા ગાધી હોસ્પિટલમાં આવ્યા બાદ થોડા સમયમાં હોસ્પિટલમાં રહ્યા બાદ ત્યાથી જતી રહી હતી.

જાણકારી મળ્યા બાદ કોંગ્રેસના નેતાઓ અને દિલ્હીના નેતાઓ પણ હોસ્પિટલ પહોચ્યા હતા.

Intro:नोएडा:- नोएडा के सेक्टर 11 मेट्रो हॉस्पिटल में रॉबर्ड बाड्रा बैक पेन की शिकायत के बाद इलाज करवाने शाम 5:30 बजे आये और फिलहाल अस्पताल में एडमिट हैं, प्रियंका गांधी भी मेट्रो अस्पताल उन्हे देखने पहुंची हैं। जानकारी मिली है कि सीनियर ऑर्थोपेडिक सर्जन रॉबर्ट वाड्रा का उपचार कर रहे हैं। हालांकि, अस्पताल की तरफ से कोई जानकारी नहीं मिल पाई है कि रॉबर्ट वाड्रा को क्या हुआ है।

Body:नोएडा के मेट्रो अस्पताल में उस समय अफरातफरी मच गई जब प्रियंका गांधी के हसबैंड रॉबर्ड बाड्रा बैक पेन और लेग की शिकायत के बाद इलाज करने के लिए नोएडा के सैक्टर 11 स्थित मेट्रो मल्टीस्पेलिस्ट अस्पताल में पहुंचे। उनको गाड़ी से उतरते ही अस्पताल के कर्मचारी उनके दर्द को देखते हुए उनके लिए व्हील चेयर आए । लेकिन रॉबर्ड बाड्रा खुद ही चल कर डॉक्टर के इलाज करवाने पहुंचे। उन्हे अस्पताल के फर्स्ट फ्लोर पर स्थित वीआईपी वॉर्ड में भर्ती कर डॉकटरो ने उनकी जांच शुरू की। रॉबर्ट वाड्रा के मेट्रो अस्पताल में भर्ती होने के बाद अस्पताल के आसपास सुरक्षा व्यवस्था कड़ी कर दी गई है। नोएडा के सैक्टर 24 थाना प्रभारी मौके पर पहुंचे। लेकिन अस्पताल एसपीजी के जवानो सुरक्षा घेरे ले लिया है। कांग्रेस की महासचिव प्रियंका गांधी भी नोएडा के मेट्रो अस्पताल पहुंची हैं। पर वह कुछ देर रुकने के बाद वहाँ से चली गई। Conclusion:सूचना मिलने के बाद कांग्रेस के कुछ स्थानीय नेता और दिल्ली के नेता भी अस्पताल पहुंच रहे हैं। रॉबर्ट वाड्रा को क्या हुआ है, इस बारे में अभी अस्पताल प्रशासन की ओर से कोई जानकारी नहीं दी गई है। बस इतनी जानकारी मिली है कि बैक पेन और लेग की शिकायत थी जिसकी जांच सीनियर ऑर्थोपेडिक सर्जन कर रहे हैं।

पीटीसी संजीव उपाध्याय नोएडा
Last Updated : Oct 22, 2019, 12:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.