તેજસ્વી એક અન્ય ટ્વીટમાં વિરોધીયો પર આક્ષેપ કરતા ટ્વીટ કર્યુ કે, ' મિત્રો, છેલ્લા કેટલાક અઠવાડિયાથી હું સારવાર કરાવી રહ્યો હતો. તો પણ રાજકીય વિરોધીઓ દ્વારા મીડિયામાં મને લઇને કહાનીઓ બનાવેલી જોવા મળતા મને ખુશી મળી હતી.
તેજસ્વીએ એક ટ્વીટમાં કહ્યું કે, 'અમે એ લોકોને જવાબ આપીએ છીએ કે, જે અમારાથી સમાજવાદી, ધર્મનિરપેક્ષ અને સામાજિક ન્યાયના વિકલ્પની ખોજમાં છે. હું તે બધાને વિશ્વાસ અપાવુ છું કે અમે અહીં છીએ અને હંમેશા તેની સાથે છીએ. હાલના ધટનાક્રમે વિશ્લેષણ અને મૂલ્યાંકન કરવામાં મદદ કરી છે.
આખરે સામે આવ્યા "ગાયબ" તેજસ્વી, કહ્યું, ' ઇલાજ કરાવતો હતો ' - lalu prashad yadav
પટના: લોકસભા ચૂંટણીમાં કરારી હાર થયા બાદથી જ બિહારથી 'ગાયબ' રાષ્ટ્રીય જનતા દળના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ નાયબ મુખ્યપ્રધાન તેજસ્વી યાદવ પરત ફર્યા છે. તેજસ્વી યાદવે શનિવારે ટ્વીટ કરી જાણકારી આપતા જણાવ્યુું કે તે સારવાર કરાવી રહ્યા હતા. રાજદ અધ્યક્ષ લાલૂ પ્રસાદના પુત્ર અને વિધાનસભામાં વિપક્ષ નેતા તેજસ્વી યાદવે શનિવારે ટ્વીટ કરી ચમકી તાવને લઇને દુ:ખ વ્યક્ત કરતા જણાવ્યું કે દુ:ખના સમયે રાજદના દબાવના કારણે જ વડાપ્રધાને નિવેદન આપવુ પડ્યું.
તેજસ્વી એક અન્ય ટ્વીટમાં વિરોધીયો પર આક્ષેપ કરતા ટ્વીટ કર્યુ કે, ' મિત્રો, છેલ્લા કેટલાક અઠવાડિયાથી હું સારવાર કરાવી રહ્યો હતો. તો પણ રાજકીય વિરોધીઓ દ્વારા મીડિયામાં મને લઇને કહાનીઓ બનાવેલી જોવા મળતા મને ખુશી મળી હતી.
તેજસ્વીએ એક ટ્વીટમાં કહ્યું કે, 'અમે એ લોકોને જવાબ આપીએ છીએ કે, જે અમારાથી સમાજવાદી, ધર્મનિરપેક્ષ અને સામાજિક ન્યાયના વિકલ્પની ખોજમાં છે. હું તે બધાને વિશ્વાસ અપાવુ છું કે અમે અહીં છીએ અને હંમેશા તેની સાથે છીએ. હાલના ધટનાક્રમે વિશ્લેષણ અને મૂલ્યાંકન કરવામાં મદદ કરી છે.
आखिरकार सामने आए 'गायब' तेजस्वी, कहा, 'इलाज करा रहा था'
(11:35)
पटना, 29 जून (आईएएनएस)| लोकसभा चुनाव में करारी हार के बाद से ही बिहार से 'गायब' राष्ट्रीय जनता दल (राजद) के वरिष्ठ नेता और पूर्व उपमुख्यमंत्री तेजस्वी प्रसाद यादव आखिरकार सार्वजनिक तौर पर लौट आए हैं। तेजस्वी ने शनिवार को एक ट्वीट कर इसकी जानकारी देते हुए कहा कि वे अपना इलाज करा रहे थे। राजद अध्यक्ष लालू प्रसाद के पुत्र और विधानसभा में विपक्ष के नेता तेजस्वी ने शनिवार को ट्वीट कर चमकी बुखार के कारण मारे गए बच्चों के लिए दुख जताते हुए कहा कि इस दुखद घड़ी में राजद के दबाव के कारण ही प्रधानमंत्री को बयान देना पड़ा।
तेजस्वी ने एक अन्य ट्वीट में विरोधियों पर तंज कसते हुए लिखा, "दोस्तों, पिछले कुछ सप्ताह के दौरान मैं इलाज से गुजर रहा था। फिर भी राजनीतिक विरोधियों के साथ-साथ मीडिया के एक समूह द्वारा मुझे लेकर बनाई गई मसालेदार कहानियों को देखकर खुश हूं।"
तेजस्वी ने एक और ट्वीट में कहा, "हम उन लोगों के प्रति जवाबदेह हैं, जो हममें एक समाजवादी, धर्मनिरपेक्ष और सामाजिक न्याय के विकल्प की तलाश में हैं। मैं उन सभी लोगों को विश्वास दिलाता हूं कि हम यहां हैं और हमेशा उनके साथ हैं। हाल के घटनाक्रम ने मुझे एक अलग तरीके से चीजों का अध्ययन, छानबीन, विश्लेषण और मूल्यांकन करने में मदद की है।"
उल्लेखनीय है कि लोकसभा चुनाव में करारी हार के बाद राजद की 29 मई को हुई समीक्षा बैठक के बाद तेजस्वी 'अज्ञातवास' पर चले गए थे, जिसकी जानकारी उनकी पार्टी के नेताओं को भी नहीं थी। तेजस्वी के इस ट्वीट के बाद माना जा रहा है कि इस मामले का पटाक्षेप हो जाएगा।
--आईएएनएस
Conclusion: