ETV Bharat / bharat

ફરી એકવાર 'રિસોર્ટ રાજનીતિ', ભારતીય રાજનેતાઓ ટેવાયેલા

મધ્ય પ્રદેશના રાજકારણમાં હાલમાં અફરા તફરી મચી ગઇ છે. પ્રદેશમાં કોંગ્રેસની સત્તા છે અને તેના 6 પ્રધાન સહિત 10 ધારાસભ્યો બેગ્લુરૂનું રિસોર્ટમાં છે. જે પ્રથમ વાર નથી થયુ કે રાજકારણમાં રિસોર્ટનો ઉપયોગ થયો હોય. જાણો ક્યારે ક્યારે થયો રિસોર્ટનો ઉપયોગ

ફરી એકવાર 'રિસોર્ટ રાજનીતિ', ભારતીય રાજનીતિ ટેવાયેલી

author img

By

Published : Mar 10, 2020, 6:37 AM IST

Updated : Mar 10, 2020, 6:44 AM IST

નવી દિલ્હી : મધ્ય પ્રદેશના રાજકારણમાં થયેલી ભુંચાલ હાલમાં મહત્વનો મુદ્દો છે. જેમાં કમલનાથ સરકારના 6 પ્રધાનો સહિત 17 ધારાસભ્યો બેગ્લુરૂની હોટેલમાં રોકાયા છે. જોવામાં આવે તો ભારતીય રાજકારણમાં આવી ઘટના કોઇ સૌ પ્રથમ વાર નથી બની. આ પહેલા કેટલીકવાર ભારતના લોકો આવી રિસોર્ટની રાજનીતી જોઇ ચુક્યા છે.

મધ્ય પ્રદેશ

મધ્ય પ્રદેશના રાજકારણમાં જો હાલની વાત કરવામાં આવે તો ગરમા ગરમી ચાલી રહી છે. કમલનાથ સરકાર પર રિસોર્ટ રાજકારણનો ખતરો મંડરાઇ રહ્યો છે.

કોંગ્રેસના 6 પ્રધાનો સહિત 17 ધારાસભ્યો બેગ્લુરૂના રિસોર્ટમાં રોકાયા છે. જો તેમાંથી 10 ધારાસભ્યો પણ ભાજપનો સાથ આપે તો દેશના લોકોને ફરી એકવાર રિસોર્ટ રાજનીતિમાં સફળતા જોવા મળશે.

હરિયાણા

સૌ પ્રથમ વખત રિસોર્ટ રાજકારણનો ઉપયોગ 1982માં થયો હતો. જ્યારે કોંગ્રેસને કોઇ પક્ષ તરફથી પડકાર મળ્યો હતો. પુરતી બેઠક હોવા છતા ગવર્નરે આઇએનએલડી-ભાજપ ગઠબંધનને નજરઅંદાજ કરી કોંગ્રેસને સરકાર બનવવા આમંત્રણ પાઠવ્યું હતું, ત્યારબાદ આઇએનએલડી પ્રમુખ દેવીલાલે ભાજપ અને આઇએનએલડી ધારાસભ્યોને નવી દિલ્હીની એક હોટલમાં શીફ્ટ કર્યા હતાં.

કર્ણાટક

હરિયાણા સિવાય કર્ણાટકમાં પણ રિસોર્ટ રાજનીતિ જોવા મળી હતી. કર્ણાટકમાં સૌથી પહેલા 1983માં હેગડેએ પોતાની સરકાર બચાવવા રિસોર્ટ રાજકારણનો સહારો લીધો હતો. તે જ રીતે 2004, 2006, 2008, 2009, 2011, 2012, 2017 અને 2019માં કર્ણાટકમાં રિસોર્ટ રાજકારણ જોવા મળ્યુ હતું

આંધ્ર પ્રદેશ

આંધ્ર પ્રદેશમાં 1984 અને 1995માં રિસોર્ટ રાજકારણ જોવા મળ્યુ હતું.

ગુજરાત

રિસોર્ટ રાજકારણમાં ગુજરાત પણ પાછળ રહ્યું નથી, ત્યાં 1995 અને 2017માં રિસોર્ટ રાજકારણનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

ઉતર પ્રદેશ

ઉતર પ્રદેશમાં પણ 1998માં સત્તાના ભાનમાં રિસોર્ટના રાજકારણનો ઉપયોગ કરાયો હતો.બિહાર

બિહારમાં 2000 અને 2005માં રિસોર્ટ રાજકારણ રમાયું હતું.

મહારાષ્ટ્ર

સત્તામાં પ્રથમ વાર નથી કે રાજકીય પક્ષો રિસોર્ટમાં પોતાનું રાજકારણ રમતા હોય છે. આ પહેલા 2002માં પણ રાજ્યમાં એવુ નાટક જોવા મળ્યું હતું. 2019માં પણ આવી જ રીતનું નાટક જોવા મળ્યું હતું, પરંતુ તેમાં રાજકારણ કરનારા પક્ષને સફળતા મળી નહતી.

ઉત્તરાખંડ

ઉત્તરાખંડમાં પણ 2017 અને 2019માં રિસોર્ટ રાજનીતિ જોવા મળી હતી.

તમિલનાડુ

તમિલનાડુ પણ તેનાથી દુર રહ્યું નથી તેમ 2017માં તે પણ રિસોર્ટ રાજનીતિમાં સપડાઇ ચુક્યું છે.

Last Updated : Mar 10, 2020, 6:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.