ETV Bharat / bharat

હૈદરાબાદ દુષ્કર્મ મામલો: નો મીડિયા, નો પોલીસ, નો આઉટસાઈડર્સ-કોઈ સહાનુભૂતિની જરુર નથી, ફક્ત ન્યાય જોઈએ - hyderabad missing case news

હૈદરાબાદ: મહિલા પશુ ડોકટર સાથે થયેલા સામુહિક દુષ્કર્મ અને ત્યાર બાદ હત્યાને લઈ સમગ્ર દેશ રોષે ભરાયો છે. ત્યારે કોલોનીના નિવાસીઓએ રાજકીય બાબતો અને અન્ય બાબતોથી દૂર રહેવા સોસાયટીની બહાર બેનર્સ લગાવ્યા હતા અને સહાનુભૂતિના બદલે ફ્કતને ફક્ત ન્યાયની માગણી કરી હતી.

hyderabad rape and murder victim
hyderabad rape and murder victim
author img

By

Published : Dec 1, 2019, 7:17 PM IST

Updated : Dec 1, 2019, 10:38 PM IST

રોષે ભરાયેલા સોસાયટીના લોકોએ શમશાબાદમાં કોલોનીના ગેટને બંધ કરીને તાળુ લગાવી દીધું હતું. તેમજ 'નો મીડિયા, નો પોલીસ, નો આઉટસાઈડર્સ- કોઈ સહાનુભૂતિની જરુર નથી ફક્ત કાર્યવાહી અને ન્યાયની માગણી કરી હતી'

ઘટનાની આલોચના કરતા એક મહિલાએ મુખ્યપ્રધાન ચંદ્રશેખર રાવ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, ગુરુવારે ઘટેલી ઘટના પર અત્યાર સુધી શા માટે તેઓએ પ્રતિક્રિયા આપી નથી. પોલીસે જણાવ્યું કે, તેમણે ચાર આરોપીઓની ધરપકડ કરી છે અને ચારેયે તેમના ગુનાને પણ કબુલી લીધો છે. શા માટે મુખ્યપ્રધાન આ બાબતે ઝડપી પગલા લઈ રહ્યા નથી..?

રોષે ભરાયેલા લોકોએ પ્રશ્ર કર્યા કે, જેવું તે નરાધમોએ તે છોકરી સાથે કર્યું છે તેવું જ તે આરોપીઓ સાથે શા માટે નથી કરવામાં આવતું...? તો બીજી અન્ય મહિલાએ પણ રોષ ઠાલવતા કહ્યું કે, ઘટનાને પગલે વડાપ્રધાન મોદીએ શા માટે અત્યાર સુધી ટ્વિટ નથી કર્યું.

જનતાનો આક્રોશ, 'સહાનુભૂતિ નહિં ન્યાય જોઈએ...'

રહેવાસીઓ દ્વારા ભૂતપૂર્વ CPI(M) ધારાસભ્ય જે.રંગા રેડ્ડી અને તેમના પક્ષના કાર્યકરોને પાછા ફરવાનું કહેવામાં આવ્યું હતું, તેમણે જણાવ્યું કે, તે અને તેમના સાથીઓ સોસાયટીમાં થોડા સમય માટે રહીને પરિવારને સાંત્વના આપી હતી.

તેમણે માગ કરી કે, મુખ્યપ્રધાન મહિલાઓ વિરુદ્ધના ગુનાઓને અટકાવવા માટે પોલીસ દ્વારા ઝડપી પગલા લેવાય તે માટેના ત્વરિત નિર્ણય લે. ગુરુવારના રોજ બનેલી દુ:ખદ ઘટના માટે કેટલાક રાજનેતાઓ અને કેટલાક ફિલ્મ કલાકારો સહિતના લોકોએ પીડિત પરિવારના સભ્યો પ્રત્યે સાંત્વના પાઠવી હતી તેમજ ન્યાય માટેની માગણી કરી હતી.

Intro:Body:

Mounting public anger over the rape and murder of the woman veterinarian here saw residents of the colony where she stayed turning away political leaders and others who wanted to call on her family on Sunday to express their sympathies.

     The residents locked the gates of the colony at  Shamshabad on the outskirts of the city and held aloft placards that read No Media, No Police, No Outsiders, - No sympathy, only action, justice.

    Condemning the incident, a woman asked why Chief Minister K Chandrasekhar Rao had so far not reacted to the incident, which occurred on Thursday. Police have said they nabbed the four accused who have confessed to their crime. Why is the Chief Minister not ensuring quick justice?.

     Why is the same treatment not being meted out to them (accused) for what they have done to the girl?" she asked Another woman asked why the Prime Minister has not yet tweeted on the incident.

     Former CPI(M) MLA J Ranga Reddy and his party workers, who were asked by the residents to go back, told PTI that he and his colleagues squatted at the gates of the colony for some time, expressing support for the family.

     He demanded that the Chief Minister take steps to ensure a quick response by police to prevent crimes against women. A number of politicians and others, including some film actors had called on the victims family members since the tragic incident occurred on Thursday.

     The charred body of the woman, working as an assistant veterinarian at a state-run hospital,was found under a culvert in Shadnagar near here on November 28 morning, a day after she went missing. 

Conclusion:
Last Updated : Dec 1, 2019, 10:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.