ETV Bharat / bharat

ધારાસભ્ય ખરીદી મામલે સંડોવાયેલા આરોપીના રિમાન્ડમાં વધારો કરાયો - Jaipur News

જયપુર મુખ્ય મહાનગર મેજિસ્ટ્રેટ દ્વિતિયએ ધારાસભ્ય ખરીદી વેપાર મામલે કોલ રેકોર્ડિંગના આધારે ધરપકડ કરેલા સંજય જૈનની પોલીસ રિમાન્ડની તારીખ, 24 જુલાઈ સુધી વધારવામાં આવી છે.

ધારાસભ્ય ખરીદી મામલે સામેલ આરોપીના રિમાન્ડના સમયમાં વધારો કરાયો

author img

By

Published : Jul 22, 2020, 7:31 PM IST

જયપુર (રાજસ્થાન): SOGએ આરોપી સંજય જૈનને 4 દિવસનો પોલીસ કસ્ટડીનો સમય પૂરો કર્યા બાદ અદાલતમાં પેશ કર્યો હતો. SOG દ્વારા અદાલતમાં પ્રાર્થના પત્ર પેશ કરી રિમાન્ડનો સમય 5 દિવસ વધારવામાં માટે અપીલ કરી હતી.

એસ.ઓ.જી તરફથી વકીલ સંત કુમાર જૈન કહ્યું કે, આરોપીની 2 દિવસનું મોબાઈલ લોકેશન માનેસર તરફથી આવ્યું છે. એટલે માટે પોલીસ રિમાન્ડનો સમય વધારવા માટે માગ કરી હતી.

આરોપીના વકીલ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો કે, SOG 4 દિવસનાા રિમાન્ડમાં કોઈ પૂછપરછ કરી ન હતી. જેથી પોલીસ કસ્ટડીનો સમય વધારવામાંં આવશે નહીં. બન્ને પક્ષના વિવાદને સાંભળી અદાલતે આરોપીને 24 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં રહેવા આદેશ આપ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.