વૉશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને ચીન વચ્ચે મધ્યસ્થી કરવાની ઓફર કરી છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું કે, 'અમે ભારત અને ચીન બંનેને જાણ કરી દીધી છે કે ઇગ્ર સરહદ વિવાદને લઇને અમેરિકા મધ્યસ્થી કરવા માટે સક્ષમ અને તૈયાર છે.'
-
We have informed both India and China that the United States is ready, willing and able to mediate or arbitrate their now raging border dispute. Thank you!
— Donald J. Trump (@realDonaldTrump) May 27, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">We have informed both India and China that the United States is ready, willing and able to mediate or arbitrate their now raging border dispute. Thank you!
— Donald J. Trump (@realDonaldTrump) May 27, 2020We have informed both India and China that the United States is ready, willing and able to mediate or arbitrate their now raging border dispute. Thank you!
— Donald J. Trump (@realDonaldTrump) May 27, 2020
આ પહેલા કોંગ્રેસ પાર્ટીએ લદ્દાખમાં ભારત અને ચીનની સેના વચ્ચેના તણાવ અંગે નિવેદન જારી કર્યું હતું. કોંગ્રેસના વરિષ્ઠ નેતા આનંદ શર્માએ કહ્યું કે લદાખમાં ભારત અને ચીન વચ્ચેનો તણાવ અને બંને સેના વચ્ચેની ટકરાર ગંભીર ચિંતાનું કારણ છે.
મૂળ વાત એ છે કે ભારત અને ચીન વચ્ચે લદ્દાખના સરહદી વિસ્તારોમાં તણાવના સમાચાર મળ્યા બાદ સૈન્ય પ્રમુખ અને વડા પ્રધાનની બેઠક હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. આ પછી તાણાવની બાબત સામે આવી હતી.