ETV Bharat / bharat

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસ કોરોના સંક્રમિત

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસ કોરોના પોઝિટિવ આવ્યા હતા. આ અંગે તેમણે ટ્વિટ કરીને માહિતી આપી હતી. તેણે એમ પણ કહ્યું છે કે તે હોમ ક્વોરન્ટાઇન થઇને કામ ચાલુ રાખશે.

શક્તિકાંત દાસ
શક્તિકાંત દાસ
author img

By

Published : Oct 26, 2020, 1:57 PM IST

  • રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસ કોરોના પોઝિટિવ
  • ગવર્નર શક્તિકિંતા દાસે ટ્વિટ કરીને આપી માહિતી

નવી દિલ્હી : રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસ કોરોના પોઝિટિવ આવ્યા હતા. આ અંગે તેમણે ટ્વિટ કરીને માહિતી આપી હતી.

ગવર્નર શક્તિકાંત દાસે ટ્વિટ કરીને આપી માહિતી

દાસે ટ્વિટ કર્યું હતું કે, મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જે લોકો હામાં મારી સાથે સંપર્કમાં આવ્યા છે તેઓ પોતાનું કોરોના રિપોર્ટ કરાવે. હું હોમ ક્વોરન્ટાઇન થઇને મારું કાર્ય ચાલુ રાખીશ. RBIમાં કામ સામાન્યરીતે ચાલશે. હું બધા ડિફ્ટી સાથે સંપર્કમાં છું. સરકાર અને અન્ય અધિકારીઓ ટેલિફોન અથવા વીડિઓ કોન્ફરન્સિંગ દ્વારા મારો સંપર્ક કરી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.