ETV Bharat / bharat

ખુશખબરઃ RBIએ વ્યાજદર ઘટાડ્યો, હોમલોન થઈ સસ્તી

મુંબઈઃ ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા ગુરુવારે મુખ્ય વ્યાજના દરમાં ઘટાડો કરતા ઘર ખરીદારો માટે એક સુખદ સમાચાર આવ્યાં છે, કારણ કે 20 વર્ષ સુધી 50 લાખ રૂપિયાના દેવા માટે રૂપિયા 800ની માસિક બચત થશે. RBIએ પોતાની MPC બેઠકમાં વ્યાપારી બેંકો માટે મુખ્ય વ્યાજદરમાં 25 આધાર અંક ઘટાડ્યાં છે, જેથી 6.25 ટકા થયો છે.

rbi
author img

By

Published : Feb 8, 2019, 10:30 AM IST

વર્તમાનમાં જો કોઈ વ્યક્તિ 50 લાખ રૂપિયાનું દેવું 20 વર્ષના ગાળા માટે 8.45 ટકા વ્યાજ દરથી લે છે, તો તેની માસિક EMI લગભગ 43,233 રૂપિયા પ્રતિ માસ થાય છે, પરંતુ તે ઘટાડા બાદ હવે તેને 42,440 રૂપિયાનું માસિક EMIનું ચુકવણું કરવું પડશે. જેથી 793 રૂપિયા પ્રતિ માસ બચત થશે.

mumbai
ફાઈલ ફોટો
undefined

RBIએ આ પગલું તરલતાની કટોકટીને પહોંચી વળવા માટે લીધું છે, જેમાં ચૂંટણી વર્ષમાં અર્થતંત્રને વેગ મળશે. કેન્દ્રીય બેંકના રેપો રેટને રિવર્સ કરવા માટે 6 ટકા અને MSF દર અને બેંક દરને 6.5 ટકા કરવામાં આવ્યો છે.

RBI ગવર્નર શક્તિકાંત દાસે બેઠક બાદ જણાવ્યું કે, 'રોકાણ પ્રવૃત્તિઓ ફરી વેગ મેળવી રહી છે, પરંતુ ખાનગી રોકાણ પ્રવૃત્તિઓ અને વ્યક્તિગત વપરાશને મજબૂત કરવાની જરૂર છે. RBI માટે આ મહત્વનું છે કે, વિકાસ દરનમાં વધારો કરવા માટે 'સમયસર કામ કરે, ખાસ કરીને એ જોતા કે ફુગાવો નરમ હોવા છતાં રોકાણની માગમાં અભાવ છે. જોકે, કેન્દ્રીય બેંકે વ્યાજના દરોમાં ઘટાડો કર્યા બાદ પણ, નફો ગ્રાહકો સુધી પહોંચતો નથી. પહેલા પણ ઘણીવાર જોવા મળ્યું છે કે, પોતાના ગ્રાહકો માટે વ્યાજદરોમાં ઘટાડો કરતા નથી.

Intro:Body:

ખુશખબરઃ RBIએ વ્યાજદર ઘટાડ્યો, હોમલોન થઈ સસ્તી

RBI cuts interest rates, homeloans cheaper

RBI, interest rates, homeloans, cheaper, Mumbai, Gujarat news, Gujarat

મુંબઈઃ ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા ગુરુવારે મુખ્ય વ્યાજના દરમાં ઘટાડો કરતા ઘર ખરીદારો માટે એક સુખદ સમાચાર આવ્યાં છે, કારણ કે 20 વર્ષ સુધી 50 લાખ રૂપિયાના દેવા માટે રૂપિયા 800ની માસિક બચત થશે. RBIએ પોતાની MPC બેઠકમાં વ્યાપારી બેંકો માટે મુખ્ય વ્યાજદરમાં 25 આધાર અંક ઘટાડ્યાં છે, જેથી 6.25 ટકા થયો છે.

વર્તમાનમાં જો કોઈ વ્યક્તિ 50 લાખ રૂપિયાનું દેવું 20 વર્ષના ગાળા માટે 8.45 ટકા વ્યાજ દરથી લે છે, તો તેની માસિક EMI લગભગ 43,233 રૂપિયા પ્રતિ માસ થાય છે, પરંતુ તે ઘટાડા બાદ હવે તેને 42,440 રૂપિયાનું માસિક EMIનું ચુકવણું કરવું પડશે. જેથી 793 રૂપિયા પ્રતિ માસ બચત થશે.

RBIએ આ પગલું તરલતાની કટોકટીને પહોંચી વળવા માટે લીધું છે, જેમાં ચૂંટણી વર્ષમાં અર્થતંત્રને વેગ મળશે. કેન્દ્રીય બેંકના રેપો રેટને રિવર્સ કરવા માટે 6 ટકા અને MSF દર અને બેંક દરને 6.5 ટકા કરવામાં આવ્યો છે.

RBI ગવર્નર શક્તિકાંત દાસે બેઠક બાદ જણાવ્યું કે, 'રોકાણ પ્રવૃત્તિઓ ફરી વેગ મેળવી રહી છે, પરંતુ ખાનગી રોકાણ પ્રવૃત્તિઓ અને વ્યક્તિગત વપરાશને મજબૂત કરવાની જરૂર છે. RBI માટે આ મહત્વનું છે કે, વિકાસ દરનમાં વધારો કરવા માટે 'સમયસર કામ કરે, ખાસ કરીને એ જોતા કે ફુગાવો નરમ હોવા છતાં રોકાણની માગમાં અભાવ છે. જોકે, કેન્દ્રીય બેંકે વ્યાજના દરોમાં ઘટાડો કર્યા બાદ પણ, નફો ગ્રાહકો સુધી પહોંચતો નથી. પહેલા પણ ઘણીવાર જોવા મળ્યું છે કે, પોતાના ગ્રાહકો માટે વ્યાજદરોમાં ઘટાડો કરતા નથી.  

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.