અગાઉ શ્રીનગરના હુમ્હામા વિસ્તારમાં પણ લાઈટ ઈન્ફેટી રેજિમેંટલ સેન્ટરમાં સેનાએ બે દિવસીય રૈલીનું આયોજન કર્યુ હતું. જેમાં હજારોની સંખ્યામાં ઉમેદવારો ભાગ લેવા પહોંચ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, કલમ 370 હટાવ્યા બાદ અને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાના નિર્ણય બાદ સેનામાં ભરતી થવા માટે આટલી મોટી સંખ્યામાં યુવાનોનું પહોંચવુ ખૂબ જ મહત્વપૂર્ણ છે.