ETV Bharat / bharat

કેન્દ્રએ કર્મચારીઓના મોંઘવારી ભથ્થા પર મુક્યો કાપ, રાહુલે કહ્યું, અમાનવીય નિર્ણય - inhumane-decision-to-attack-da-instead-of-stopping

કોરોના વાઈરસને લીધે ભારતની અર્થવ્યવસ્થા પર ગંભીર અસર પડી રહી છે, ત્યારે કેન્દ્ર સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થા પર કાપ મુક્યો છે. આ અંગે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભાજપ સરકાર પર એક કટાક્ષ કર્યો છે.

rahul-gandhis-tweet-it-is-inhumane-decision-to-attack-da-instead-of-stopping-bullet-train-project
કેન્દ્રએ કર્મચારીઓના મોંઘવારી ભથ્થા પર મુક્યો કાપ, રાહુલે કહ્યું- અમાનવીય નિર્ણય
author img

By

Published : Apr 24, 2020, 6:29 PM IST

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા પર રોક લગાવવાના નિર્ણયની ટીકા કરી હતી. રાહુલ ગાંધીએ સરકારના આ નિર્ણયને અમાનવીય અને અસંવેદનશીલ ગણાવ્યો છે.

  • लाखों करोड़ की बुलेट ट्रेन परियोजना और केंद्रीय विस्टा सौंदर्यीकरण परियोजना को निलंबित करने की बजाय कोरोना से जूझ कर जनता की सेवा कर रहे केंद्रीय कर्मचारियों, पेंशन भोगियों और देश के जवानों का महंगाई भत्ता(DA)काटना सरकार का असंवेदनशील तथा अमानवीय निर्णय है।https://t.co/LTGPf53VsA

    — Rahul Gandhi (@RahulGandhi) April 24, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

રાહુલ ગાંધીએ એક ટ્વીટ કરતા લખ્યું કે, લાખો-કરોડની બુલેટ ટ્રેન યોજના અને કેન્દ્રીય વિસ્ટા પરિયોજનાને અટકાવવાની જગ્યાએ લોકોની સેવા કરી રહેલા કેન્દ્રીય કર્મચારીઓ, પેન્શનધારકો, જવાનોના મોંઘવારી ભથ્થા કાપવા એ સરકારનો અસંવેદનશીલ અને અમાનવીય નિર્ણય છે.

મહત્વનુંછે કે, કેન્દ્ર સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થા પર કાપ મુક્યો છે. પ્રધાનો, સાંસદોના પગાર પર કાપ મૂક્યા પછી કેન્દ્ર સરકારે આજે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કામ મુકવાનો નિર્ણય કર્યો છે. આ મુજબ હાલ કેન્દ્ર સરકારને આગામી બે વર્ષ માટે રૂ. 37,500 કરોડની બચત થશે. આ નિર્ણય રાજ્ય સરકારો પણ લાગુ કરે તો વધુ રૂ. 82,000 કરોડની બચત થઈ શકે.

આમ, મોંઘવારી ભથ્થું રોકવાના નિર્ણયથી સરકારને આશરે સવા લાખ કરોડ જેટલી રકમ કોરોના સંકટ અને બગડતાં અર્થતંત્રને થાળે પાડવા માટે મળી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.