ETV Bharat / bharat

ચોકીદાર ચોર હેં પર રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં માફી માંગી

નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે સુપ્રીમ કોર્ટમાં એક એફિડેવિટ રજૂ કરી રાફેલ મુદ્દે પુનર્વિચાર અરજી મામલે પોતાની પાર્ટીના રાજકીય નારા ચોકીદાર ચોર હેંમાં અજાણતા જ સુપ્રીમ કોર્ટ સાથે જોડતા કોઈ પણ જાતની શરત વગર માફી માંગી લીધી છે.

ians
author img

By

Published : May 8, 2019, 12:51 PM IST

રાહુલ ગાંધીએ કોઈ પણ જાતની શરત વગર ત્રણ પેજમાં એફિડેવીટ રજૂ કર્યું છે.

  • #कांग्रेस अध्यक्ष #RahulGandhi ने #SupremeCourt में एक हलफनामा दायर कर राफेल पुनर्विचार याचिका मामले में अपनी पार्टी के राजनीतिक नारे '#चौकीदारचोरहै' को 'अनजाने' में सर्वोच्च न्यायालय से जोड़ने के लिए बिना शर्त माफी मांग ली।

    Photo: IANS pic.twitter.com/W7Im5otaV2

    — IANS Tweets (@ians_india) May 8, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

તેમણે સુપ્રીમ કોર્ટમાં ભાજપના સાંસદ મીનાક્ષી લેખે દ્વારા રજૂ કરેલી અરજીને આધાર રાખી આ કેસને બંધ કરવા આગ્રહ કર્યો છે.

સુપ્રીમ કોર્ટે આ મામલે આગળની સુનાવણી હવે શુક્રવારના રોજ રાખી છે.

Intro:Body:

ચોકીદાર ચોર હેં પર રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં માફી માંગી

નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે સુપ્રીમ કોર્ટમાં એક એફિડેવિટ રજૂ કરી રાફેલ મુદ્દે પુનર્વિચાર અરજી મામલે પોતાની પાર્ટીના રાજકીય નારા ચોકીદાર ચોર હેંમાં અજાણતા જ સુપ્રીમ કોર્ટ સાથે જોડતા કોઈ પણ જાતની શરત વગર માફી માંગી લીધી છે.

રાહુલ ગાંધીએ કોઈ પણ જાતની શરત વગર ત્રણ પેજમાં એફિડેવીટ રજૂ કર્યું છે.

તેમણે સુપ્રીમ કોર્ટમાં ભાજપના સાંસદ મીનાક્ષી લેખે દ્વારા રજૂ કરેલી અરજીને આધાર રાખી આ કેસને બંધ કરવા આગ્રહ કર્યો છે.

સુપ્રીમ કોર્ટે આ મામલે આગળની સુનાવણી હવે શુક્રવારના રોજ રાખી છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.