વડાપ્રધાન મોદી રશિયાના રાષ્ટ્રપતિ અને ચીનના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરશે. જ્યારે બ્રિક્સ બિઝનેસ ફોરમ સમારોહ ભાગ લેશે.
વડાપ્રધાન બ્રિક્સ કાઉન્સિલના બ્રિક્સ નેતાઓ સાથેની બેઠકમાં ભાગ લેશે. 11મું બિક્સ શિખર સંમેલન યોજાઈ રહ્યું છે.
- વડાપ્રધાન મોદી બ્રિક્સ બિઝનેસ ફોરમને સંબોધન કરશે
- વડાપ્રધાન મોદી બ્રાજિલના રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારો સાથે મુલાકાત કરશે
- બનેં દેશોંમાં દ્વિપક્ષીય ભાગેદારી વધારવા ચર્ચા થશે.
- રાષ્ટ્રપતિ બ્લાદિમિર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી ચિનફિંગ સાથે અલગ મુલાકાત કરશે.
જ્યારે બ્રાઝિલ રવાના થયા પહેલા PM મોદીએ કહ્યું કે, બ્રિક્સ શિખર સંમેલનમાં દુનિયાની પાંચ મુખ્ય અર્થવ્યવસ્થાઓના વચ્ચે ડિઝિટલ અર્થવ્યવસ્થા, વિજ્ઞાન અને ટેકનોલોજી, આતંકવાદ વિરોધી તંત્રને લઇને સહયોગ સહિતના પ્રમુખ ક્ષેત્રોમાં સહયોગ મજબૂત બનાવવા પર કેન્દ્રિત રહેશે.
વડાપ્રધાન મોદી રશિયાના રાષ્ટ્રપતિ અને ચીનના રાષ્ટ્રપતિ સાથે અલગ મુલાકાત કરશે. જ્યારે બિક્સ બિઝનેસ ફોરમના સમાપન સમારોહમાં પણ ભાગ લેશે.
વડાપ્રધાન મોદી 11માં બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લેવા માટે મંગળવારના રોજ બ્રાઝિલ રવાના થયા હતા.
બિક્સ શિખર સંમેલન 13-14 નવેમ્બરે બ્રાઝિલમાં યોજાઈ રહ્યું છે. જેની થીમ નવોન્મેષી ભવિષ્ચ માટે આર્થિક વૃદ્ધિ છે.
મોદીએ કહ્યું કે બ્રિક્સ શિખર સમ્મેલન બીજા બ્રિક્સ દેશો સાથે મહત્વ પૂર્ણ દ્વિપક્ષીય ચર્ચા માટે સારી તક છે.