ETV Bharat / bharat

જગન રેડ્ડી બાદ મમતા બેનર્જી માટે કામ કરશે પ્રશાંત કિશોર! - JDU

ન્યૂઝ ડેસ્કઃ પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ ચૂંટણી રણનીતિકાર અને જનતા દળ યૂનાઇટેડ (JDU)ના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રશાંત કિશોર સાથે ગુરૂવારે મુલાકાત કરી હતી.

mamta
author img

By

Published : Jun 6, 2019, 5:31 PM IST

મળતી માહિતી મુજબ પ્રશાંત કિશોર હવે મમતા બેનર્જી માટે કામ કરશે. આંધ્રપ્રદેશમાં જગન મોહન રેડ્ડીને વિધાનસભા અને લોકસભામાં જબરજસ્ત જીત અપાવવા પાઠળ પ્રશાંત કિશોરનો જ હાથ હતો.

પ્રશાંત કિશોર એક મહિના પછી મમતા બેનર્જી માટે કામ કરવાનું શરૂ કરશે. લોકસભા ચૂંટણીમાં BJPને પશ્ચિમ બંગાળમાં 18 સીટ મળી હતી. આ જોઇને મમતા વિધાનસભાની ચૂંટણી માટે કોઇ પણ જોખમ નથી ઉઠાવવા માંગતી. કોલકાતામાં બેઠક કર્યા બાદ મમતાએ પ્રશાંત કિશોર સાથે કામ કરવાની હા પાડી છે.

પ્રશાંત કિશોર ચૂંટણીની રણનીતિ ઘડવામાં પ્રખ્યાત છે. વિધાનસભઆ ચૂંટણીમાં તેમણે પોતાની રણનીતિથી ચંદ્રબાબુ નાયડુને પણ સત્તાની બહાર કરી દીધા હતા. હવે તેઓ મમતા માટે શું કરે છે તે જોવાનું રહ્યું.

Intro:Body:

મમતા બેનર્જી માટે કામ કરશે પ્રશાંત કિશોર!

Prashant kishor met mamta benrjee benal could be his next project 

Prashant kishor, mamta benrjee, JDU, BJP 

ન્યૂઝ ડેસ્ક: પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ ચૂંટણી રણનીતી કાર અને જનતા દળ યૂનાઇટેડ(JDU)ના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રશાંત કિશોર સાથે ગુરુવારે મુલાકાત કરી હતી. મળતી માહિતી મૂજબ પ્રશાંત કિશોર હવે મમતા બેનર્જી માટે કામ કરશે. આંધ્ર પ્રદેશમાં જગન મોહન રેડ્ડીને વિધાનસભા અને લોકસભામાં જબરજસ્ત જીત અપાવવા પાઠળ પ્રશાંત કિશોરનો જ હાથ હતો.

પ્રશાંત કિશોર એક મહિના પછી મમતા બેનર્જી માટે કામ કરવાનું શરુ કરશે. લોકસભા ચૂંટણીમાં BJPને પશ્ચિમ બંગાળમાં 18 સીટ મળી હતી. આ જોઇને મમતા વિધાનસભાની ચૂંટણી માટે કોઇ પણ જોખમ નથી ઉઠાવવા માંગતી. કોલકાતામાં બેઠક કર્યા બાદ મમતાએ પ્રશાંત કિશોર સાથે કામ કરવાની હા પાડી છે.

પ્રશાંત કિશોર ચૂંટણીની રણનીતિ ઘડવામાં પ્રખ્યાત છે. વિધાનસભઆ ચૂંટણીમાં તેમણે પોતાની રણનીતિથી ચંદ્રબાબુ નાયડુને પણ સત્તાની બહાર કરી દીધા હતા. હવે તેઓ મમતા માટે શું કરે છે તે જોવાનું રહ્યું.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.