પટનાઃ શાહીન બાદ આંદોલનના કથિત સુત્રધાર શરજીલ ઈમામના કાકો સ્થિત આવેલા ઘરે પોલીસે રેડ કરી હતી. ગત રોજ રવિવારે મોડી રાત્રે કેન્દ્રીય એજન્સીઓએ ઈમામને ઘરે રેડ પાડી હતી. આ મામલે ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે.
શરજીલ ઈમામ પર શાહીન બાગમાં સીએએના આંદોલનમાં ભડકાઉ ભાષણ આપવાનો આરોપ છે. જેને લઈ પોલીસ ઈમામની ધરકપડ કરવા ઠેર ઠેર રેડ પાડી રહી છે. જહાનાબાદ SP મનીષના નેતૃત્વ હેઠળ પોલીસે ઈમામના ઘરે રેડ પાડી તેના કાકાની પુછપરછ કરી હતી.
-
ये कहते है “सभी का खून है शामिल यहाँ की मिट्टी में..किसी के बाप का हिंदुस्तान थोड़ी है”
— Shandilya Giriraj Singh (@girirajsinghbjp) January 25, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
इन ग़द्दारों की बात सुनकर कैसे मान लू की इनका खून शामिल है यहाँ की मिट्टी में??
कह रहा है असम को काट कर हिंदुस्तान से अलग कर देंगे। pic.twitter.com/XZmUdnc4mn
">ये कहते है “सभी का खून है शामिल यहाँ की मिट्टी में..किसी के बाप का हिंदुस्तान थोड़ी है”
— Shandilya Giriraj Singh (@girirajsinghbjp) January 25, 2020
इन ग़द्दारों की बात सुनकर कैसे मान लू की इनका खून शामिल है यहाँ की मिट्टी में??
कह रहा है असम को काट कर हिंदुस्तान से अलग कर देंगे। pic.twitter.com/XZmUdnc4mnये कहते है “सभी का खून है शामिल यहाँ की मिट्टी में..किसी के बाप का हिंदुस्तान थोड़ी है”
— Shandilya Giriraj Singh (@girirajsinghbjp) January 25, 2020
इन ग़द्दारों की बात सुनकर कैसे मान लू की इनका खून शामिल है यहाँ की मिट्टी में??
कह रहा है असम को काट कर हिंदुस्तान से अलग कर देंगे। pic.twitter.com/XZmUdnc4mn
ભડકાઉ ભાષણ નથી આપ્યું- શરજીલના કાકા
જહાનાબાદ પોલીસે શરજીલના ઘરે રેડ પાડી તેના કાકાની પુછપરછ કરી હતી. ઈમામના કાકા અરસદ ઈમામે કહ્યું કે, 'શરજીલે કોઈ પણ પ્રકારનું ભડકાઉ ભાષણ નથી આપ્યું. હિન્દુસ્તાનમાં રહેવું અમારો હક્ક છે, અમે હિન્દુસ્તાની છીએ, હિન્દુસ્તાનમાં જ રહીશું અને અમારા હક્ક માટે અમે લડતાં રહીશું'
ભારતના ભાગલા કરવાની વાતઃ સંબિત પાત્રા
સંબિત પાત્રાએ દાવો કર્યો હતો કે, શાહીન બાગમાં વિરોધ પ્રદર્શનના નામ પર ભારતને અલગ અલગ કરવાની ષડયંત્ર રચાઈ રહ્યું છે. ભારતને આળગ અલગ કરવાની વાત થઈ રહી છે.
-
दोस्तों शाहीन बाग़ की असलियत देखें:
— Sambit Patra (@sambitswaraj) January 25, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
१)असम को इंडिया से काट कर अलग करना हमारी ज़िम्मेदारी
२)”Chicken Neck” मुसलमानो का है
३)इतना मवाद डालो पटरी पे की इंडिया की फ़ौज Assam जा ना सके
४)सारे ग़ैर मुसलमानो को मुसलमानों के शर्त पर ही आना होगा
If this is not ANTI NATIONAL then what is? pic.twitter.com/kgxl3GLwx1
">दोस्तों शाहीन बाग़ की असलियत देखें:
— Sambit Patra (@sambitswaraj) January 25, 2020
१)असम को इंडिया से काट कर अलग करना हमारी ज़िम्मेदारी
२)”Chicken Neck” मुसलमानो का है
३)इतना मवाद डालो पटरी पे की इंडिया की फ़ौज Assam जा ना सके
४)सारे ग़ैर मुसलमानो को मुसलमानों के शर्त पर ही आना होगा
If this is not ANTI NATIONAL then what is? pic.twitter.com/kgxl3GLwx1दोस्तों शाहीन बाग़ की असलियत देखें:
— Sambit Patra (@sambitswaraj) January 25, 2020
१)असम को इंडिया से काट कर अलग करना हमारी ज़िम्मेदारी
२)”Chicken Neck” मुसलमानो का है
३)इतना मवाद डालो पटरी पे की इंडिया की फ़ौज Assam जा ना सके
४)सारे ग़ैर मुसलमानो को मुसलमानों के शर्त पर ही आना होगा
If this is not ANTI NATIONAL then what is? pic.twitter.com/kgxl3GLwx1
શું છે સમગ્ર મામલો..?
CAA મુદ્દે દિલ્હીમાં ઠેર-ઠેર આંદોલનો થઈ રહ્યાં છે. શાહીન બાગમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં જેએનયુના છાત્ર શરજીલ પણ આંદોલન કરી રહ્યાં હતાં. ઈમામ પર આક્ષેપ છે કે, વિરોધ પ્રદર્શન દરમયિાન તેમણે આસામને ભારતથી અલગ કરવાની વાત કરી હતી. ઈમામનો વિરોધ પ્રદર્શનનો એક વીડિયો પણ સામે આવ્યો હતો. જેમાં તે ઉત્તર-પૂર્વ ભારતને ભારતથી અલગ કરવાની વાત કરે છે. જે વીડિયો ખુબ જ વાયરલ થયો છે. આ મામલે આસામ પોલીસે ઈમામ વિરુદ્ધ દેશદ્રોહની ફરિયાદ નોંધી છે.