ETV Bharat / bharat

લોકડાઉન દરમિયાન નોઈડાના DND બોર્ડર પર પોલીસે ચેકીંગ અભિયાન હાથ ધર્યું

ઉત્તરપ્રદેશમાં 55 કલાકના લોકડાઉનના બીજા દિવસે પણ નિયમોનું પાલન કરાવતા, DND પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. દિલ્હીને અડીને આવેલા નોઈડાની તમામ સરહદો સીલ કરી દેવામાં આવી છે. આવતા-જતા તમામ વાહનોની તપાસ કરવામાં આવી રહી છે. ઇ-પાસ ધારકોને, કોવિડ -19 સાથે સંકળાયેલા લોકો, ડોકટરો-પેરામેડિકલ સ્ટાફ અને આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા લોકોને જ મંજૂરી આપવામાં આવી હતી. કોરોના સંક્રમણની ચેઇનને તોડવા પોલીસે કડક ચેકીંગ કાર્યવાહી હાથ ધરી છે.

લોકડાઉન દરમિયાન નોઈડાના DND બોર્ડર પર પોલીસે ચેકીંગ અભિયાન હાથ ધર્યું
લોકડાઉન દરમિયાન નોઈડાના DND બોર્ડર પર પોલીસે ચેકીંગ અભિયાન હાથ ધર્યું
author img

By

Published : Jul 12, 2020, 4:49 PM IST

ઉત્તરપ્રદેશ: યોગી સરકારના 55 કલાકના લોકડાઉન દરમિયાન DND બોર્ડર પર ચેકિંગ પ્રક્રિયામાં લોકોને પરત મોકલવામાં આવી રહ્યા છે. દિલ્હીમાં વધતા કોરોના કેસને કારણે નોઇડા દિલ્હી બોર્ડર બંધ છે. ફક્ત ઇ-પાસ, કોવિડ -19ના સંપર્કમાં રહેલા લોકોને મંજૂરી આપવામાં આવી છે. જિલ્લામાં આ 55 કલાક દરમિયાન ઓથોરિટી દ્વારા સેનિટાઈઝેશનની કામગીરી કરવામાં આવી રહી છે. મુખ્ય બજારોમાં કેમિકલ છંટકાવ કરવામાં આવી રહ્યો છે. જેથી સંક્રમણને અસરકારક રીતે રોકી શકાય.

લોકડાઉન દરમિયાન નોઈડાના DND બોર્ડર પર પોલીસે ચેકીંગ અભિયાન હાથ ધર્યું
લોકડાઉન દરમિયાન નોઈડાના DND બોર્ડર પર પોલીસે ચેકીંગ અભિયાન હાથ ધર્યું

ઉત્તરપ્રદેશના ગૌતમબુદ્ધ નગરમાં 3,300 થી વધુ લોકો સંક્રમિત છે, જેમાં 900થી વધુ સક્રિય કેસ છે. જિલ્લામાં કોરોનાને કારણે 32 લોકોએ જીવ ગુમાવ્યો છે. જિલ્લામાં કોરોના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.