ETV Bharat / bharat

PM મોદીએ ફેસબુક યુઝરને તેમની કવિતા શેયર કરવા બદલ માન્યો આભાર - PM મોદીની કવિતા

PM નરેન્દ્ર મોદીએ બુધવારે પૃથ્વી દિવસ પર તેમણે લખેલી કવિતા શેયર કરવા બદલ લેખક અને કટાર લેખક કિશોર મકવાણાનો આભાર માન્યો હતો.

PM Narendra Modi
PM Narendra Modi
author img

By

Published : Apr 23, 2020, 8:17 AM IST

અમદાવાદ: ગુજરાતના એક લેખકે બુધવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લખેલી એક જૂની કવિતા અપલોડ કરી હતી.

  • મારી આંખોમાં પૃથ્વીની જે રમ્યતા અને ભવ્યતા છે એ વર્ષો પહેલા
    મેં શબ્દોમાં ઢાળી હતી...

    આજ પૃથ્વી દિને તમે ફરી
    મારી આ કવિતા યાદ કરી...આભાર. https://t.co/IqFkT3ZZys

    — Narendra Modi (@narendramodi) April 22, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

લેખક અને કટારલેખક કિશોર મકવાણાએ તેમના ફેસબુક પેજ પર મોદીની કવિતા શેયર કરી હતી. તેના જવાબમાં મોદીએ ગુજરાતીમાં એક ટ્વીટમાં કહ્યું હતું કે, "મેં આ કવિતા ઘણા વર્ષો પહેલા લખી હતી. તેમાં વિશ્વની ભવ્યતા અને સૌન્દર્ય દર્શાવવામાં આવ્યું છે."

મોદીએ કહ્યું, 'ધરતીના દિવસે આ કવિતાને યાદ કરવા બદલ હું તમારો આભાર માનું છું.'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.