વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અલગ અલગ ભાષામાં દેશવાસીઓને ટ્વિટર દ્વારા શુભેચ્છા પાઠવી છે.
મેધા, બિહુ, સીગ્નીફાઇસ હોપ અને પ્રોસ્પેરીટી દ્વારા દરેક લોકોને શુભેચ્છા પાઠવી હતી. ખાસ કરીને આસામી મારા નાના ભાઇઓ અને બહેનો કહીને શુભેચ્છા પાઠવી હતી, જ્યારે હિન્દીમાં પણ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી.