ETV Bharat / bharat

PM મોદી આજે ઝારખંડની મુલાકાતે, બાબાધામમાં કરશે પ્રચાર

ગોડ્ડા: વડાપ્રધાન નરેંન્દ્ર મોદી આજે ઝારખંડ રાજ્યના દેવધર ખાતે જશે. જ્યાં PM મોદી સંથાલના ઉમેદવારોના સમર્થનમાં જનસભાને સંબોધન કરશે. જેને લઇને તંત્રએ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. આ સમગ્ર પ્રવાસને લઇને કાર્યકર્તામાં પણ ઘણો ઉત્સાહ છે.

PM મોદી આજે ઝારખંડની મુલાકાતે, બાબાધામમાં કરશે પ્રચાર
author img

By

Published : May 15, 2019, 11:58 AM IST

મુખ્યપ્રધાન રધુવર દાસે લોકોને અપીલ કરી છે કે, તેઓ વધારે માત્રામાં જોડાઇ અને વડાપ્રધાનના ભાષણને સાંભળે. CM રધુવીર દાસે PM મોદીને યુગપુરૂષ કહ્યા અને કહ્યું કે, તેના કાર્યક્રમમાં જરૂર સામેલ થાય. PM મોદી સંથાલથી ત્રણેય બેઠક ગોડ્ડા, દુમકા અને રાજમહલના ઉમેદવાર માટે લોકો પાસે વોટની અપીલ કરશે.

કેટલાક દિવસો પહેલા કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાનીએ નરેંન્દ્ર મોદીની તુલના ભગવાન ભોલેનાથ સાથે કરતા જણાવ્યું કે, જે રીતે શિવે વિષ પાન કરી દેવતાઓનુ ભલુ કર્યુ હતું, તેવી જ રીતે નરેંન્દ્ર મોદી વિપક્ષના અપશબ્દોનું વિષપાન કરી દેશનું ભલુ કરી રહ્યા છે.

Intro:Body:

PM મોદી આજે ઝારખંડની મુલાકાતે, બાબાધામમાં કરશે પ્રચાર 

ગોડ્ડા: વડાપ્રધાન નરેંન્દ્ર મોદી આજે દેવધર ખાતે જશે. જ્યાં PM મોદી સંથાલના સમર્થનમાં જનસભાને સંબોધન કરશે. જેને લઇને તંત્રએ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. આ સમગ્ર પ્રવાસને લઇને કાર્યકર્તામાં ઘણો ઉત્સાહ છે.

મુખ્યપ્રધાન રધુવર દાસે લોકોને અપીલ કરી છેકે તેઓ વધારે માત્રામાં જોડાય. વડાપ્રધાનના ભાષણને સાંભળે. CM રધુવર દાસે PM મોદીને યુગપુરૂષ કહ્યા અને કહ્યું કે તેના કાર્યક્રમમાં જરૂર શામેલ થાય. PM મોદી સંથાલથી ત્રણેય બેઠક ગોડ્ડા, દુમકા અને રાજમહલના ઉમેદવાર માટે લોકો પાસે વોટની અપીલ કરશે. 

કેટલાક દિવસો પહેલા કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાનીએ નરેંન્દ્ર મોદીની તુલના ભગવાન ભોલેનાથ સાથે કરતા જણાવ્યું કે જે રીતે શિવે વિષ પાન કરી દેવતાઓનુ ભલુ કર્યુ હતુ, તેવી જ રીતે નરેંન્દ્ર મોદી વિપક્ષના અપશબ્દોનું વિષપાન કરી દેશનું ભલુ કરવામાં એક થયા છે.   

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.