ETV Bharat / bharat

PM મોદી આજે બાંદાના પ્રવાસે, સુરક્ષા પર રહેશે બાજ નજર

બાંદા: PM મોદી બાંદામાં આજે એક ચૂંટણી સભાને સંબોધશે. PMના આગમનને લઇને પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરવામાં આવ્યો છે.

author img

By

Published : Apr 25, 2019, 2:42 AM IST

PM મોદી આજે બાંદાના પ્રવાસે

PM નરેંન્દ્ર મોદી આજે 1 કલાકે બુંદેલખંડના બાંદા ખાતે પહોંચશે. જ્યાં તેઓ એક ચૂંટણી સભાને સંબોધન કરશે. ત્યાર બાદ PM બનારસ ખાતે જવા માટે રવાના થશે. PM મોદીના આગમનને લઇને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ તૈનાત કરાયો છે.

Intro:Body:

PM મોદી આજે બાંદાના પ્રવાસે, સુરક્ષા પર રહેશે બાજ નજર

PM Modi visit to Banda today

બાંદા: PM મોદી બાંદામાં આજે એક ચૂંટણી સભાને સંબોધશે. PMના આગમનને લઇને પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરવામાં આવ્યો છે. 

PM નરેંન્દ્ર મોદી આજે 1 કલાકે બુંદેલખંડથી બાંદા ખાતે પહોંચશે. જ્યાં તેઓ એક ચૂંટણી સભાને સંબોધન કરશે. ત્યાર બાદ PM બનારસ ખાતે જવા માટે રવાના થશે. PM મોદીના આગમનને લઇને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ તૈનાત કરાયો છે. 

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.