ETV Bharat / bharat

લોકસભા ચૂંટણી 2019: મોદીની કઠુઆ, અલીગઢ અને મુરાદાબાદમાં રેલી

નવી દિલ્હી: નરેન્દ્ર મોદી આજે કઠુઆ, અલીગઢ અને મુરાદાબાદમાં રેલીને સંબોઘન કરી રહ્યા છે. તેઓએ સરકારના કાર્યકાળને લઇને કહ્યું કે અમે અમારા વચનો પુરા કર્યા છે. અને વિશેષમાં મહાગઠબંધન પર નિશાનો સાધતા કહ્યું કે વધારે થયેલા મતદાનથી વિરોધીઓને આધાત લાગ્યો છે.

પ્રતિકાત્મક ફોટો
author img

By

Published : Apr 14, 2019, 12:07 PM IST

મીડિયા પ્રભારી મનીશ દીક્ષિતના જણાવ્યાં અનુસાર નરેન્દ્ર મોદી આજે ભાજપ ઉમેદવાર સતીશ કુમાર ગૌતમના પક્ષમાં અલીગઢના નુમાઇશ મેદાન ખાતે 1.30 કલાકે સભાને સંબોધન કરશે. ત્યાર બાદ 3 કલાકે બુદ્ધ વિહાર સર્કિટ હાઉસની પાછળ મુરાદાબાદમાં કુંવર સર્વેશ કુમારના પક્ષે સંબોધન કરશે.

આજે PM મોદી કઠુઆ, અલીગઢ અને મુરાદાબાદમાં રેલી કરશે. જેના ભાગ સ્વરૂપે સુરક્ષાની પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે. ADJ અજય આનંદે જણાવ્યું કે સૌ પ્રથમ જરૂરીયાત વડાપ્રધાન નરેંન્દ્ર મોદીની સુરક્ષા વ્યવસ્થા છે. જેને લઇને પુરતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે.

જમ્મુ કાશ્મીરના કઠુઆમાં પણ વડાપ્રધાન નરેંન્દ્ર મોદી આજે રેલીને સંબોધન કરશે.

Intro:Body:

લોકસભા ચૂંટણી 2019: મોદીની કઠુઆ, અલીગઢ અને મુરાદાબાદમાં રેલી

નવી દિલ્હી: નરેન્દ્ર મોદી આજે કઠુઆ, અલીગઢ અને મુરાદાબાદમાં રેલીને સંબોઘન કરશે. મીડિયા પ્રભારી મનીશ દીક્ષિતના જણાવ્યાં અનુસાર નરેન્દ્ર મોદી આજે ભાજપ ઉમેદવાર સતીશ કુમાર ગૌતમના પક્ષમાં અલીગઢના નુમાઇશ મેદાન ખાતે 1.30 કલાકે સભાને સંબોધન કરશે. ત્યાર બાદ 3 કલાકે બુદ્ધ વિહાર સર્કિટ હાઉસની પાછળ મુરાદાબાદમાં કુંવર સર્વેશ કુમારના પક્ષે સંબોધન કરશે. 

આજે PM મોદી કઠુઆ, અલીગઢ અને મુરાદાબાદમાં રેલી કરશે જેના ભાગ સ્વરૂપે સુરક્ષાની પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે. ADJ અજય આનંદે જણાવ્યું કે સૌ પ્રથમ જરૂરીયાત વડાપ્રધાન નરેંન્દ્ર મોદીની સુરક્ષા વ્યવસ્થા છે. જેને લઇને પુરતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. 

જમ્મુ કાશ્મીરના કઠુઆમાં પણ વડાપ્રધાન નરેંન્દ્ર મોદી આજે રેલીને સંબોધન કરશે. 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.