નવી દિલ્હી : વડાપ્રધાન મોદીએ ગુજરાત અને મહારાષ્ટ્રના સ્થાપના દિવસ નિમિતે બંને રાજ્યોને ટ્વીટ કરી શુભકામના પાઠવી હતી. આ તકે વડાપ્રધાને શુભેચ્છા પાઠવતા કહ્યું કે, તેઓએ દેશના વિકાસમાં ફાળો આપ્યો છે.
વડાપ્રધાને પોતાના ટ્વીટર એકાઉન્ટર પર ગુજરાતીમાં ટ્વીટ કરી શુભકામના પાઠવતા કહ્યું કે, ગુજરાતની પ્રજા પુરૂષાર્થ માટે જાણીતી છે. ગુજરાતીઓએ ઘણાં બધાં ક્ષેત્રોમાં વિશેષ યોગદાન આપ્યું છે. ગુજરાત સદૈવ સિદ્ધિઓનાં નવાં શિખરો સર કરતું રહે તેવી મનોકામના... જય જય ગરવી ગુજરાત !
-
ગુજરાતની જનતાને રાજ્યના સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ ! ગુજરાતની પ્રજા પુરુષાર્થ માટે જાણીતી છે. ગુજરાતીઓએ ઘણાં બધાં ક્ષેત્રોમાં વિશેષ યોગદાન આપ્યું છે. ગુજરાત સદૈવ સિદ્ધિઓનાં નવાં શિખરો સર કરતું રહે એવી મનોકામના... જય જય ગરવી ગુજરાત !
— Narendra Modi (@narendramodi) May 1, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">ગુજરાતની જનતાને રાજ્યના સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ ! ગુજરાતની પ્રજા પુરુષાર્થ માટે જાણીતી છે. ગુજરાતીઓએ ઘણાં બધાં ક્ષેત્રોમાં વિશેષ યોગદાન આપ્યું છે. ગુજરાત સદૈવ સિદ્ધિઓનાં નવાં શિખરો સર કરતું રહે એવી મનોકામના... જય જય ગરવી ગુજરાત !
— Narendra Modi (@narendramodi) May 1, 2020ગુજરાતની જનતાને રાજ્યના સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ ! ગુજરાતની પ્રજા પુરુષાર્થ માટે જાણીતી છે. ગુજરાતીઓએ ઘણાં બધાં ક્ષેત્રોમાં વિશેષ યોગદાન આપ્યું છે. ગુજરાત સદૈવ સિદ્ધિઓનાં નવાં શિખરો સર કરતું રહે એવી મનોકામના... જય જય ગરવી ગુજરાત !
— Narendra Modi (@narendramodi) May 1, 2020
વડાપ્રધાને કહ્યું કે ભારત દેશના વિકાસમાં મહારાષ્ટ્રના નોંધપાત્ર યોગદાન પર ગર્વ છે. આ તકે મરાઠીમાં ટ્વીટમાં જણાવ્યું કે હું રાજ્યની પ્રગતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરૂ છું. વડાપ્રધાને કહ્યું "જય મહારાષ્ટ્ર."
-
महाराष्ट्र दिनानिमित्त महाराष्ट्र राज्यातल्या बंधू- भगिनींना माझ्या शुभेच्छा. देशाच्या जडणघडणीतील महाराष्ट्राच्या भरीव योगदानाचा भारताला अभिमान आहे. येणाऱ्या काळात राज्याच्या प्रगती आणि संपन्नतेसाठी मी प्रार्थना करतो. जय महाराष्ट्र !
— Narendra Modi (@narendramodi) May 1, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">महाराष्ट्र दिनानिमित्त महाराष्ट्र राज्यातल्या बंधू- भगिनींना माझ्या शुभेच्छा. देशाच्या जडणघडणीतील महाराष्ट्राच्या भरीव योगदानाचा भारताला अभिमान आहे. येणाऱ्या काळात राज्याच्या प्रगती आणि संपन्नतेसाठी मी प्रार्थना करतो. जय महाराष्ट्र !
— Narendra Modi (@narendramodi) May 1, 2020महाराष्ट्र दिनानिमित्त महाराष्ट्र राज्यातल्या बंधू- भगिनींना माझ्या शुभेच्छा. देशाच्या जडणघडणीतील महाराष्ट्राच्या भरीव योगदानाचा भारताला अभिमान आहे. येणाऱ्या काळात राज्याच्या प्रगती आणि संपन्नतेसाठी मी प्रार्थना करतो. जय महाराष्ट्र !
— Narendra Modi (@narendramodi) May 1, 2020
ઉલ્લેખનિય છે કે બોમ્બે એક્ટ લાગુ થયા બાદ 1960ના રોજ ગુજરાત અને મહારાષ્ટ્રની સ્થાપના થઇ હતી.