ETV Bharat / bharat

પાક.ના PM ઈમરાન ખાને ફોન કરી મોદીને પાઠવી શુભેચ્છા

નવી દિલ્હી : લોકસભા ચૂંટણી 2019માં પ્રચંડ જીત પછી પાકિસ્તાનના મુખ્ય પ્રધાન ઈમરાન ખાને નરેન્દ્ર મોદીને ફોન કરી શુભેચ્છા આપી છે. વિદેશ મંત્રાલયે જાણકારી આપતા કહ્યું કે, આ પહેલા ચૂંટણીના પરિણામ પર પાકિસ્તાનના મુખ્યપ્રધાન ઈમરાન ખાને ટ્વીટ કરી શુભેચ્છા પાઠવી હતી.

PAK PM ઈમરાન ખાને ફોન કરી મોદીને પાઠવી શુભેચ્છા
author img

By

Published : May 27, 2019, 5:02 AM IST

Updated : May 27, 2019, 7:03 AM IST

પાક PM ઈમરાન ખાને ચૂંટણીમાં બહુમતી સાથે જીત પ્રપ્ત કરીને ફરીથી સત્તામાં આવનાર PM મોદીને ફોન કરી શુભકામના આપી છે. પુલવામા હુમલો, બાલકોટ એરસ્ટ્રાઈક અને મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યા બાદ બન્ને દેશોના PMએ ફોન પર વાત કરી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, મુખ્યપ્રધાન મોદીએ શુભેચ્છાની આભાર માન્યો હતો.

વિદેશ મંત્રાલયે આપી જાણકારી
વિદેશ મંત્રાલયે આપી જાણકારી

વિદેશ મંત્રાલયે PM મોદીને શુભેચ્છા સંદેશ માટે ઈમરાન ખાનનો આભાર માન્યો છે.

મોદીએ ક્ષેત્રમાં શાંતિ, પ્રગતિ, સમૃદ્ધિ અને સહયોગને વધારવા માટે તેમજ આતંકવાદ મુકત વાતાવરણ બનાવવું જરૂરી છે.પાક PM ઈમરાન ખાને PM મોદીને માલદ્વીપ પના પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદ અને નેપાલના પૂર્વ PM માધવ નેપાલને ફોન કરી શુભેચ્છા આપી હતી.

Intro:Body:

PAK PM  ઈમરાન ખાને ફોન કરી મોદીને પાઠવી શુભેચ્છા

નવી દિલ્હી : લોકસભા ચૂંટણી 2019માં પ્રચંડ જીત પછી પાકિસ્તાનના મુખ્ય પ્રધાન ઈમરાન ખાને નરેન્દ્ર મોદીને ફોન કરી શુભેચ્છા આપી છે. વિદેશ મંત્રાલયે જાણકારી આપતા કહ્યુ કે, આ પહેલા ચૂંટણીના પરિણામ પર પાકિસ્તાનના મુખ્યપ્રધાન ઈમરાન ખાને ટ્વીટ કરી શુભેચ્છા પાઠવી હતી.

વિદેશ મંત્રાલયે જણાવ્યુ કે, મુખ્યપ્રધાન મોદીએ શુભેચ્છાની આભાર માન્યો હતો. મોદીએ ક્ષેત્રમાં શાંતિ, પ્રગતિ, સમૃદ્ધિ અને સહયોગને વધારવા માટે તેમજ આતંકવાદ મુકત વાતાવરણ બનાવવું આવશ્યક છે.પાક PM ઈમરાન ખાને PM મોદીને  માલદ્વીપ પના પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદ અને નેપાલના પૂર્વ PM માધવ નેપાલને ફોન કરી શુભેચ્છા આપી હતી.

Conclusion:
Last Updated : May 27, 2019, 7:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.