ETV Bharat / bharat

શ્રમિક સ્પેશિયલ ટ્રેન: ઉદ્ધવ અને રેલવે પ્રધાને એક બીજા પર નિશાન સાધ્યું

author img

By

Published : May 25, 2020, 10:06 AM IST

મહારાષ્ટ્ર મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ રેલવે વિભાગને અપીલ કરી હતી કે, અન્ય રાજ્યોથી આવતા મહારાષ્ટ્રના જુદા જુદા જિલ્લાઓમાં કામ કરતા મજૂરો માટે ટ્રેન ચલાવવી જોઈએ. તેના જવાબમાં રેલવે પ્રધાન પિયુષ ગોયલે ઉદ્ધવ ઠાકરેને વિનંતી કરી હતી કે, તેમને બને તેટલી જલ્દી જરૂરી ટ્રેનની યાદી પૂરી પાડવામાં આવે.

ઉદ્ધવ અને રેલવે પ્રધાને એક બીજા પર નિશાન સાધ્યું

નવી દિલ્હી: શ્રમિક સ્પેશિયલ ટ્રેનને લઈને કેન્દ્ર અને રાજ્ય વચ્ચે આરોપ પ્રત્યારોપ સમવાનું નામ નથી લેતા. રવિવારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને રેલવે પ્રધાન પીયુષ ગોયલે એક બીજા પર નિશાન સાધ્યું હતું. શિવસેનાના વડાએ આરોપ લગાવ્યો કે, માગણીઓ કરવા છતાં પણ રેલવે રાજ્યને પૂરતી સંખ્યામાં ટ્રેનો ફાળવી રહી નથી.

  • Sadly, it has been 1.5 hours but Maharashtra Govt. has been unable to give required information about tomorrow's planned 125 trains to GM of Central Railway. Planning takes time & we do not want train to stand empty at the stations, so it's impossible to plan without full details

    — Piyush Goyal (@PiyushGoyal) May 24, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

રાજ્યના લોકોને સંબોધિત કરતા ઠાકરેએ રવિવારે જણાવ્યું હતું કે, તેમને રાજ્યમાં દરરોજ 80 શ્રમિક સ્પેશિયલ ટ્રેનોની માંગણી કરી હતી. જેથી સ્થળાંતર કરનારા મજૂરોને ઘરે પહોચાડવામાં સરળતા રહે. પરંતુ તેમને ફક્ત 40 ટ્રેનો ફાળવવામાં આવી છે. રાજ્યએ આ ટ્રેનો માટે 85 કરોડ ચૂકવ્યા છે.

આ તરફ ગોયલે એક ટ્વિટમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે, આશા રાખુ છું કે, પહેલાની જેમ ટ્રેનોને સ્ટેશન પરથી ખાલી પરત જવું નહિ પડે. હું તમને ખાતરી આપું છું કે, તમને જરૂરિયાત મુજબ ટ્રેન ફાળવવામાં આવશે.

  • More than 2.5 hours have passed but still passenger details for 125 planned trains in Maharashtra not received by GM Central Railway from Government of Maharashtra. pic.twitter.com/A4CXFpxKCZ

ગોયલે એક ટ્વિટમાં લખ્યું હતું કે, અમે મહારાષ્ટ્રથી 125 મજૂરોની શ્રમિક સ્પેશિયલ ટ્રેન ફાળવવા માટે તૈયાર છીએ. ઠાકરેએ જણાવ્યું હતું કે, તેમની પાસે મજૂરોની સૂચિ તૈયાર છે. આ સુચિ અમને મોકલી આપો. આગામી માહિતી સેન્ટ્રલ રેલવેના જનરલ મેનેજરને આગામી કલાકમાં જણાવો. જેથી આપણે સમયસર ટ્રેનોની યોજના બનાવી શકીએ.

કેન્દ્રીય પ્રધાનેએ અન્ય એક ટ્વિટમાં કહ્યું, 'દુર્ભાગ્યે તે દોઢ કલાક થઈ ગયો છે, પરંતુ મહારાષ્ટ્ર સરકારે ગઈકાલની 125 ટ્રેનોની નિયત માહિતી સેન્ટ્રલ મેનેજર, સેન્ટ્રલ રેલવેને આપી નથી. ટ્રેનની યોજના બનાવવામાં સમય લાગે છે. અમે નથી ઈચ્છતા કે ટ્રેનો સ્ટેશન પર આવીને ખાલી પરત ફરે, માટે સંપૂર્ણ જાણકારી વિના યોજના બનાવવી અશક્ય છે. હું આશા રાખું છું કે, મહારાષ્ટ્ર સરકાર મજૂરોના હિત માટે કરેલા પ્રયત્નોમાં પુરતો સહયોગ આપશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.