ઓઇલ માર્કેટીંગ કંપનીઓએ દિલ્હી અને કોલકાતામાં પેટ્રોલના ભાવમાં 19 પૈસા અને ચેન્નઈમાં 20 પૈસા પ્રતિ લિટર ઘટાડો કર્યો છે.
ઇન્ડિયન ઓઇલ વેબસાઇટ મુજબ, દિલ્હી, કોલકાતા, મુંબઈ અને ચેન્નાઈમાં પેટ્રોલની કિમત અનુક્રમે 72.72 રૂપિયા, 74.21 રૂપિયા, 77.75 રૂપિયા અને 74.90 રૂપિયા પ્રતિ લિટર છે.
તમામ મહાનગરોમાં ડીઝલના કિમતમાં અનુક્રમે 66.28 રૂપિયા, 68.04 રૂપિયા, 69.45 રૂપિયા અને 70.06 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે.