ETV Bharat / bharat

રાજસ્થાન: સ્પીકરની નોટિસ વિરુદ્ધ હાઇકોર્ટમાં પડકાર, સુનાવણી ટળી

રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન સચિન પાયલટ સહિત 19 ધારાસભ્યોએ વિધાનસભા સ્પીકરની નોટીસને હાઇકોર્ટમાં પડકાર આપ્યો હતો. જેની સુનાવણી હાઇકોર્ટે ટાળી છે.

રાજસ્થાન: સ્પીકરની નોટીસ પર પાયલટનો પડકાર, હાઇકોર્ટમાં અરજી

author img

By

Published : Jul 16, 2020, 2:41 PM IST

Updated : Jul 16, 2020, 4:48 PM IST

જયપુર: સચિન પાયલટ અને તેના સમર્થક ધારાસભ્યોએ વિધાનસભા સ્પીકર તરફથી આપેલી નોટિસ વિરુદ્ધ રાજસ્થાન હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેની સુનાવણી હાઇકોર્ટે ટાળી છે. ઉલ્લેખનિય છે કે કોંગ્રેસના ડૉ.મહેશ જોશી તરફથી કરેલી ફરિયાદના આધારે બળવાખોર ધારાસભ્યોને નોટીસ પાઠવી હતી.

સુત્રોના જણાવ્યાં અનુસાર ધારાસભ્યોને આ નોટિસ ભારતીય કાયદાની કલમ 191 અને 10મી યાદી તથા રાજસ્થાન વિધાનસભા પક્ષના પરિવર્તનના આધારે નિયમ 1989ની જોગવાઇ હેઠળ જાહેર કરી છે.

ધારાસભ્યોને કહેવામાં આવ્યું કે, પોતાનો લેખિત જવાબ ત્રણ દિવસમાં વિધાનસભાના અધ્યક્ષને રજૂ કરે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, ધારાસભ્ય જો લેખિતમાં જવાબ નહી આપે તો અરજી પર એક સાઇડની સુનાવણી કરી તેનો હલ શોધવામાં આવશે.

Last Updated : Jul 16, 2020, 4:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.