કેજરીવાલે ટ્વીટ કરી કહ્યું કે,અમિત બાલિયાને દિલ્હીના લોકોની સેવા કરતા પોતાની જાન ન્યોછાવર કરી છે. જેથી દિલ્હી સરકાર તેમના પરિવારને રૂપિયા 1 કરોડની આર્થિક સહાય આપશે. અમે સમાજ તરીકે આટલું જ કરી શકીએ છીએ.
બાલિયાનની કારખાનાના કાટમાળમાં દબાવાથી મોત થયું હતું.