દિલ્હીઃ રાજધાની દિલ્હીના છત્તરપુરમાં બનાવવામાં આવેલી દેશનો સૌથી મોટી કોવિડ-19 હોસ્પિટલમાં દરરોજ દર્દીઓને યોગા કરાવવામાં આવે છે. એને દર્દીઓને યોગ કરવાના ફાયદાઓ પણ જણાવવામાં આવે છે.

સરદાર પટેલ કોવિડ હોસ્પિટલમાં 800 દર્દીઓ દાખલ છે. અને બધા દર્દીઓ કોરોના વાઇરસથી સંક્રમિત દર્દીઓ છે. જોકે, કોરોનાગ્રસ્ત દર્દીઓને યોગા કરાવવાથી તેમનો એમ્યૂનિટી પાવર વધે છે.
રાજધાની દિલ્હીમાં રિકવરી આકંડો લગભગ 90 ટકા થયો છે. અને સરદાર પટેલ કોવિડ હોસ્પિટલ 200 થી 300 દર્દીઓનો ઇલાજ કરવામાં આવ્યો છે..