ETV Bharat / bharat

20 ભારતીય માછીમારોને પાકિસ્તાન મુક્ત કરશે

આંધ્ર પ્રદેશઃ પાકિસ્તાનની જેલમાં કેદ આંધ્ર પ્રદેશના 20 માછીમારોને મુક્ત કરવામાં આવશે. આ માછીમારો ગત વર્ષે નવેમ્બરમાં ભુલથી પાકિસ્તાની હદમાં આવતા દરિયામાં પહોંચી ગયા હતા. જે કારણે પાકિસ્તાને આ માછીમારોને કેદ કરવામાં આવ્યા હતા.

Pakistan to hand over 20 Indian fishermen
પાકિસ્તાન 20 ભારતીય માછીમારોને મુક્ત કરશે
author img

By

Published : Jan 6, 2020, 1:15 PM IST

Updated : Jan 6, 2020, 1:22 PM IST

પાકિસ્તાનની જેલમાં કેદ 20 ભારતીય માછીમારોને છોડી મુકવાનો નિર્ણય લીધો છે. ટુંક સમયમાં ભારતીય અધિકારીઓને સોપશે.

ઉલ્લેખનીય છે કે, ભારતીય માછીમારોને પાકિસ્તાનની મેરીટાઈમ સિક્યારિટી એજન્સીએ ગત વર્ષે પડક્યા હતા. આ માછીમારો ભૂલથી ભારતની સરહદ પાર કરી, પાકિસ્તાન પહોંચી ગયા હતા.

માછીમારોને ઈધી ફાઉન્ડેશનને સોપવામાં આવ્યા

આ માછીમારોને લાહોરના મારિલ જિલ્લા જેલમાં રાખવામાં આવ્યા હતા. ભારતીય સમયપ્રમાણ મુજબ તેમને સાંજે 3 વાગે છોડવામાં આવશે.

અધિકારીઓએ આ માછીમારોને સુરક્ષિત પહોંચાડવા માટે નોન પ્રફિટ ઑર્ગેનાઈઝેશન(ઈધી ફાઉન્ડેશન)ને સોપવામાં આવ્યા હતા.

આ માછીમારોને કરાચીના કેન્ટ સ્ટેશનમાં સોમવારે લાહોર લાવવામાં આવશે, ત્યાથી તેમને વાઘા બોર્ડર મારફતે ભારતમાં લાવવામાં આવશે.

ભારતીય મીડિયાનો રિપોર્ટ અનુસાર માછીમારો આંધ્ર પ્રદેશના છે.

નવેમ્બર મહિનામાં પાકિસ્તાન પહોંચ્યા હતા

માછીમારોને નવેમ્બર 2018માં માછીમારી કરતા સમયે ભુલથી પાકિસ્તાનની સરહદમાં પ્રવેશવા કરવા બદલ તેમની પાકિસ્તાન નેવી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

પાકિસ્તાને ગત વર્ષે પણ 360 ભારતીય માછીમારોને મુક્ત કર્યા હતા.

Intro:Body:

https://www.aninews.in/news/world/asia/pakistan-to-hand-over-20-indian-fishermen-tomorrow20200105201551/

pakistan to hand over 20 indian fishermen. They are native of ANDHRA PRADESH. Andhra pradesh Guntur MLA Mopidevi Venkataramana is going to recieve them. pak will release fishermen at 5 PM at wagah border of Amritsar. MLA is reaching at 11 AM at Amritsar Airport.

visuals and more information is awaited.

Conclusion:
Last Updated : Jan 6, 2020, 1:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.