ETV Bharat / bharat

પાકિસ્તાન ઝૂક્યુ, કુલભૂષણ જાધવને આવતીકાલથી મળશે કાઉન્સેલર એક્સેસ - રાજદ્વારી મદદ

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય કોર્ટે પાકિસ્તાની જેલમાં બંધ ભારતીય નાગરીક કુલભૂષણ જાધવને કાઉન્સેલર એક્સેસ આપવાનો આદેશ કર્યો હતો. કોર્ટના આદેશ બાદ પાકિસ્તાને ઝુકવુ પડ્યુ છે. પાકિસ્તાની મીડિયા અનુસાર શુક્રવારથી જાધવને રાજદ્વારી મદદ ઉપલબ્ધ કરાવાશે.

પાકિસ્તાન ઝુક્યુ, કુલભૂષણ જાધવને કાલથી મળશે કાઉન્સેલર એક્સેસ
author img

By

Published : Aug 1, 2019, 10:00 PM IST

પાકિસ્તાની મીડિયા દ્વારા દાવો થઈ રહ્યો છે કે, શુક્રવારથી ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને કાઉન્સેલર એક્સેસ અપાશે. આ અંગે ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે જણાવ્યુ હતુ કે, પાકિસ્તાન તરફથી કાઉન્સેલર એક્સેસનો પ્રસ્તાવ મળ્યો છે. આંતરરાષ્ટ્રીય કોર્ટના આદેશ અનુસાર આ પ્રસ્તાવ વિચારધીન છે. રાજદૂતોના માધ્યમથી આ મામલામાં પાકિસ્તાન સાથે વાત કરાશે. તેમજ આંતરરાષ્ટ્રીય કોર્ટના દિશા- નિર્દેશોનું ધ્યાન રખાશે.

dsfs
પાકિસ્તાન ઝુક્યુ, કુલભૂષણ જાધવને કાલથી મળશે કાઉન્સેલર એક્સેસ

કોર્ટના આદેશ પછી પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેર કર્યુ હતું. તેમાં ઉલ્લેખ કરાયો હતો કે, પાકિસ્તાન તેમના કાયદા મુજબ ભારતીય નાગરીક કુલભૂષણ જાધવને રાજદ્વારી મદદ ઉપલબ્ધ કરાવશે.

Intro:Body:

कुलभूषण जाधव को राजनयिक पहुंच देने के लिए पाकिस्तान तैयार

Published on :5 hours ago | Updated on :4 hours ago

कुलभूषण जाधव

अंतरराष्ट्रीय न्यायालय ने पाकिस्तान की जेल में बंद भारतीय नागरिक कुलभूषण जाधव को राजनयिक पहुंच देने का फैसला सुनाया था. पाकिस्तानी मीडिया के अनुसार शुक्रवार को पाक जाधव को राजनयिक पहुंच मुहैया कराएगा. पढ़ें पूरी खबर...

नई दिल्ली: पाकिस्तान की जेल में बंद भारतीय नागरिक कुलभूषण जाधव को कल (शुक्रवार) को कॉन्सुलर एक्सेस मिल सकती है. पाकिस्तान की मीडिया में इस बात का दावा किया जा रहा है कि कल जाधव को राजनयिक पहुंच देने को तैयार हो गया है. बता दें, अंतरराष्ट्रीय न्यायालय ने जाधव की फांसी पर रोक लगाते हुए जाधव को राजनयिक पहुंच देने का फैसला सुनाया था. भारतीय विदेश मंत्रालय के प्रवक्ता रवीश कुमार ने बताया कि पाक की तरफ से कॉन्सुलर एक्सेस का प्रस्ताव मिला है. आईसीजे के फैसले के अंतर्गत इस प्रस्ताव पर विचार किया जा रहा है.etvbharatविदेश मंत्रालय का बयानउन्होंने कहा कि राजनयिकों के माध्यम से इस मामले में पाकिस्तान के साथ बातचीत की जाएगी. इस प्रस्ताव पर आईसीजे के दिशा-निर्देशों के अनुसार विचार किया गया है और राजनयिकों के माध्यम से प्रतिक्रिया दी जाएगी.आईसीजे के फैसले के बाद पाकिस्तान के विदेश मंत्रालय ने बयान जारी कर कहा था कि पाकिस्तान अपने देश के कानून के अनुसार भारतीय नागरिक कुलभूषण जाधव को राजनयिक पहुंच मुहैया कराएगा और इसके लिए कार्यप्रणाली पर काम हो रहा है.पढ़ें-कुलभूषण जाधव को दी जाएगी कॉन्सुलर एक्सेस : पाक विदेश मंत्रालयपाकिस्तान के भारतीय जासूस के हिरासत में लिए जाने के दावे पर विदेश मंत्रालय की तरफ से कहा गया है कि पाक की तरफ से आधिकारिक रूप से ऐसी कोई सूचना नहीं है. विदेश मंत्रालय ने मीडिया रिपोर्ट्स का खंडन किया है. भारत में मालदीव के पूर्व उपराष्ट्रपति अहमद अदीब अब्दुल गफूर की गिरफ्तार के संबंध में प्रवक्ता रवीश कुमार ने कहा कि इस मामले की सत्यता की जांच की जा रही है. मालदीव सरकार के साथ संपर्क करेंगे और मामले की जानकारी लेंगे.पढ़ें-पाक ने भारतीय जासूस को गिरफ्तार करने का दावा कियापाक विदेश मंत्रालय की तरफ से कहा गया था कि अपने देश के कानून के अनुसार भारतीय नागरिक कुलभूषण जाधव को राजनयिक पहुंच मुहैया कराएगा और इसके लिए कार्यप्रणाली पर काम हो रहा है.

પાકિસ્તાન ઝુક્યુ, કુલભૂષણ જાધવને કાલથી મળશે કાઉન્સેલર એક્સેસ

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય કોર્ટે પાકિસ્તાની જેલમાં બંધ ભારતીય નાગરીક કુલભૂષણ જાધવને કાઉન્સેલર એક્સેસ આપવાની  આદેશ કર્યો હતો. કોર્ટના આદેશ પછી પાકિસ્તાને ઝુકવુ પડ્યુ છે. પાકિસ્તાની મીડિયા અનુસાર શુક્રવારથી જાધવને રાજદ્વારી મદદ ઉપલબ્ધ કરાવાશે.

પાકિસ્તાની મીડિયા દ્વારા દાવો થઈ રહ્યો છે કે, શુક્રવારથી ભારતીય નાગરીક કુલભૂષણ જાધવને કાઉન્સેલર એક્સેસ અપાશે. આ અંગે ભારતના વિદેશ મંત્રાલયના  પ્રવક્તા રવીશ કુમારે જણાવ્યુ હતુ કે, પાકિસ્તાન તરફથી કાઉન્સેલર એક્સેસનો પ્રસ્તાવ મળ્યો છે. આંતરરાષ્ટ્રીય કોર્ટના આદેશ અનુસાર આ પ્રસ્તાવ વિચારધીન છે. રાજદૂતોના માધ્યમથી આ મામલામાં પાકિસ્તાન સાથે વાત કરાશે. તેમજ આંતરરાષ્ટ્રીય કોર્ટના દિશા- નિર્દેશોનું ધ્યાન રખાશે.

કોર્ટના આદેશ પછી પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેર કર્યુ હતું. તેમાં ઉલ્લેખ કરાયો હતો કે, પાકિસ્તાન તેમના કાયદા મુજબ ભારતીય નાગરીક કુલભૂષણ જાધવને રાજદ્વારી મદદ ઉપલબ્ધ કરાવશે. 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.