એક પાકિસ્તાની નાગરિકે ભારત-પાકિસ્તાનની સીમા ગેરકાયદેસર રીતે પાર કરવાની કોશિશ કરી હતી. જેને BSFના જવાનોએ ઠાર માર્યો
BSFએ નિવેદન આપ્યુ કહ્યુ કે, "ડાંગરના ખેતરમાં શંકાસ્પદ હિલચાલ કર્યા બાદ, BSFના જવાનોએ ગોળીબાર કર્યો, જેમા સીમા પાર કરવાનો પ્રયાસ કરતા એક ઘુસણખોર માર્યો ગયો."
આ પહેલા પણ સોમવારે રાત્રે પંજાબના ફિરોજપુર હુસૈનવાલા સેક્ટરમાં તૈનાત કરેલા BSFના જવાનોની આસપાસના ક્ષેત્રમાં ડ્રોન જોયા હતા.