ETV Bharat / bharat

PM મોદીની અમેરિકાની યાત્રા માટે પાકિસ્તાને એરસ્પેસ ખોલવાની ના પાડી - પાકિસ્તાનના વિદેશપ્રદાન શાહ મહમૂદ કુરૈશી

ઈસ્લામાબાદ: ભારતે પાકિસ્તાનને અપલી કરી હતી કે, વડાપ્રધાન મોદી માટે 21 સપ્ટેમ્બરે જર્મની થઈને અમેરિકા જવા માટે અને 28 સપ્ટેમ્બરે પાછા આવવા માટે પાકિસ્તાન એરસ્પેસનો ઉપયોગ કરવા દે. પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરૈશીએ કહ્યું કે, પાકિસ્તાને ભારતને એરસ્પેસનો ઉપયોગ કરવાની ના પાડી છે.

air space
author img

By

Published : Sep 18, 2019, 10:26 PM IST

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદી 21 સપ્ટેમ્બરે જર્મની થઈને અમેરિકા જવાના છે. અમેરિકામાં વડાપ્રધાન મોદી 22 સપ્ટેમ્બરે "હાઉડી મોદી" કાર્યક્રમમાં ભાગ લેશે. જે બાદ વડાપ્રધાન મોદી 27 સપ્ટેમ્બરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને પણ સંબોધિત કરશે.

Intro:Body:

PM मोदी को अमेरिका जाने के लिए PAK नहीं देगा एयरस्पेस : शाह महमूद कुरैशी

PM મોદીની અમેરિકાની યાત્રા માટે પાકિસ્તાને એરસ્પેસ ખોલવાની ના પાડી

भारत ने पाकिस्तान से अपील की थी कि प्रधानमंत्री मोदी को 21 सितंबर को जर्मनी से होते हुए अमेरिका जाने के लिए और 28 सितंबर को वापस आने के लिए पाक एयरस्पेस का इस्तेमाल करने दिया जाए.

ઈસ્લામાબાદ: ભારતે પાકિસ્તાનને અપલી કરી હતી કે, વડાપ્રધાન મોદી માટે 21 સપ્ટેમ્બરે જર્મની થઈને અમેરિકા જવા માટે અને 28 સપ્ટેમ્બરે પાછા આવવા માટે પાકિસ્તાન એરસ્પેસનો ઉપયોગ કરવા દે.

पाकिस्तान के विदेश मंत्री शाह महमूद कुरैशी ने कहा है कि पाकिस्तान भारत के लिए एयरस्पेस नहीं देगा.

પાકિસ્તાનના વિદેશપ્રદાન શાહ મહમૂદ કુરૈશીએ કહ્યું કે, પાકિસ્તાન ભારતને  એરસ્પેસનો ઉપયોગ નહી કરવા દે.

जानकारी के मुताबिक प्रधानमंत्री मोदी 21 सितंबर को जर्मनी से होते हुए अमेरिका जाने वाले थे. अमेरिका में पीएम मोदी 22 सितंबर को 'हाउडी मोदी' प्रवासी कार्यक्रम में भाग लेंगे. इसके बाद पीएम मोदी 27 सितंबर को संयुक्त राष्ट्र महासभा को भी संबोधित करेंगे.

વડાપ્રધાન મોદી 21 સપ્ટેમ્બરે જર્મની થઈને અમેરિકા જવાના છે. અમેરિકામાં વડાપ્રધાન મોદી 22 સપ્ટેમ્બરે "હાઉડી મોદી" કાર્યક્રમમાં ભાગ લેસે. જે બાદ વડાપ્રધાન મોદી 27 સપ્ટેમ્બરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને પણ સંબોધિત કરશે.

जानकारी के मुताबिक प्रधानमंत्री मोदी 21 सितंबर को जर्मनी से होते हुए अमेरिका जाने वाले थे. अमेरिका में पीएम मोदी 22 सितंबर को 'हाउडी मोदी' प्रवासी कार्यक्रम में भाग लेंगे. इसके बाद पीएम मोदी 27 सितंबर को संयुक्त राष्ट्र महासभा को भी संबोधित करेंगे.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.