ETV Bharat / bharat

મુસલમાનો ભાજપની સત્તા વાપસીથી ડરશો નહીંઃ ઓવૈસી

ન્યૂઝ ડેસ્ક: એક વાર ફરીથી દેશમાં BJPની સત્તા આવી છે. આ બાબતે અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, ભાજપ સત્તામાં આવ્યા બાદ મુસલમાનોને ડરવાની જરૂર નથી. કારણકે ભારતનું બંધારણ દેશના દરેક નાગરિકને ધાર્મિક સ્વાતંત્રતાનો હક આપે છે.

author img

By

Published : Jun 1, 2019, 10:25 AM IST

govt

ઓલ ઇન્ડિયા મજલિસ એ ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ શુક્રવારે કહ્યું કે, ભાજપ સત્તામાં પાછી આવી છે તે વાતને લઇને મુસલમાનોએ ડરવાની જરૂર નથી.

તેમણે કહ્યું કે, ભારતનું બંધારણ દેશના દરેક નાગરિકને ધાર્મિક સ્વાતંત્રયતાનો અધિકાર આપે છે. માટે મુસલમાનો ભાજપથી ડરે નહીં. દેશના વડાપ્રધાન મંદિર જઇ શકે છે તો આપણે પણ ગર્વથી મસ્જિદ જઇ શકીએ છીએ."

Intro:Body:

મુસલમાનો ભાજપની સત્તા વાપસીથી ડરશો નહી: ઓવૈસી

owaisi give statment for BJP govt.

BJP, AIMIM, owaisi, Narendra modi

ન્યૂઝ ડેસ્ક: એક વાર ફરીથી દેશમાં BJPની સ્ત્તા આવી છે, આ બાબતે અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, ભાજપ સત્તામાં આવ્યા બાદ મુસલમાનોને ડરવાની જરુર નથી કારણકે ભારતનું બંધારણ દેશના દરેક નાગરિકને ધાર્મિક સ્વાતંત્રતાનો હક આપે છે.

ઓલ ઇંડિયા મજલિસ એ ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ શુક્રવારે કહ્યું કે ભાજપ સ્ત્તામાં પાછી આવી છે તે વાતને લઇને મુસલમાનોએ ડરવાની જરુર નથી.

તેમણે કહ્યું કે, ભારતનું બંધારણ દેશના દરેક નાગરિકને ધાર્મિક સ્વાતંત્રયતાનો અધિકાર આપે છે. માટે મુસલમાનો ભાજપથી ડરે નહી.

તેમણે કહ્યું કે, "દેશના વડાપ્રધાન મંદિર જઇ શકે છે તો આપણે પણ ગર્વથી મસ્જિદ જઇ શકીએ છીએ"

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.