ETV Bharat / bharat

ONGC ફરી એક વાર બની સૌથી વધુ નફો કરનારી સરકારી કંપની

નવી દિલ્હીઃ ONGCએ ઈન્ડિયન ઓઇલને પાછળ રાખી સૌથી વધુ નફામાં રહેનારી સ્થાનિક કંપનીનો હોદ્દો મેળવી લીધો છે. કંપનીના નાણાકીય પરિણામો મુજબ વિત વર્ષ 2018-19માં ONGCનો ચોખ્ખો નફો 34 ટકાથી વધીને 26,276 કરોડ રૂપયા પર પહોંચી ગયો છે. આ દરમિયાન ઈન્ડિયન ઓઈલનો નફો 17,274 કરોડ રૂપિયા રહ્યો હતો.

hd
author img

By

Published : Jun 3, 2019, 8:14 AM IST

આ અગાઉ સતત બે નાણાંકીય વર્ષ દરમિયાન ઈન્ડિયન ઓઈલે ONGCથી વધારે નફો પ્રાપ્ત કર્યો હતો. તેલની કિંમતોમાં ઘટાડો થવાના કારણે ઈન્ડિયન ઓયલનો નફો ઓછો થયો હતો. તેના કારણે કંપનીને સર્વાધિક કારોબારીવાળી ભારતીય કંપનીના લાભ પણ અંબાણીના રિલાયન્સ ઈંડ્સ્ટીઝના હાથે ગુમાવી દીધો હતો.

નાણાંકીય વર્ષ 2017-18 દરમિયાન ઈન્ડિયન ઓઈલનો શુદ્ધ નફો 21,346 કરોડ રૂપિયા રહ્યો હતો. આ દરમિયાન ONGCને 19,945 કરોડ રૂપિયા શુદ્ધ નફો થયો હતો. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સતત ચોથા વર્ષે સૌથી વધુ નફો કમાનાર ભારતીય કંપની રહી. એક દશક પહેલા રિલાયન્સ કંપનીનો આકાર ઈન્ડિયન ઓઈલની સરખામણીએ અડધો હતો. પરંતુ પછીથી કંપનીએ દૂરસંચાર, ખૂદરા અને ડિઝિટલ સેવાઓ જેવા ક્ષેત્રોમાં વ્યવસાયની શરૂઆત કરી. જેથી તેને ઝડપથી વિસ્તાર કરવામાં મદદ કરી.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને નાણાંકીય વર્ષ 2018-19માં 39,588 કરોડ રૂપિયા શુદ્ધ નફો થયો. આ દરમિયાન તેનો વ્યવસાય 6.23 લાખ કરોડ રુપિયા રહ્યો. તેની સરખામણીએ ઈન્ડિયન મોબાઈલનો વ્યવસાય 6.1 લાખ કરોડ રૂપિયા રહ્યો. રિલાયન્સ હવે રાજસ્વ, નફો અને બજારની મૂડીની રીતે ભારતની સૌથી મોટી કંપની છે. ગયા નાણાકીય વર્ષમાં રિલાયન્સનું મહેસુલ 44 ટકા વધ્યો.

નાણાકીય વર્ષ 2010થી 2019 દરમયિાન રિલાયન્સનું મહેસુલ વાર્ષિક 14 ટકાથી વધારે કિંમતે વધી. તેની સરખામણીએ ઈન્ડિયન ઓઈલનું મહેસુલ નાણાકીય વર્ષ 2018-19માં 20 ટકા વધ્યું અને 2010થી 2019માં વાર્ષિક 6.3 ટકાના હિસાબે વધ્યુ.

Intro:Body:

ओएनजीसी फिर से बनी सबसे अधिक मुनाफा कमाने वाली सरकारी कंपनी

इससे पहले लगातार दो वित्त वर्ष के दौरान इंडियन ऑयल ने ओएनजीसी से अधिक मुनाफा अर्जित किया था. तेल की कीमतों में गिरावट के कारण इंडियन ऑयल का मुनाफा कम हुआ है. इसी कारण कंपनी ने सर्वाधिक कारोबार वाली भारतीय कंपनी का तमगा भी मुकेश अंबानी के रिलायंस इंडस्ट्रीज के हाथों खो दिया.

नई दिल्ली: ओएनजीसी ने इंडियन ऑयल को पछाड़कर सबसे अधिक मुनाफे में रहने वाली घरेलू सरकारी कंपनी का तमगा फिर से हासिल कर लिया. सूचीबद्ध कंपनियों के वित्तीय परिणामों के अनुसार वित्त वर्ष 2018-19 में ओएनजीसी का शुद्ध मुनाफा 34% बढ़कर 26,716 करोड़ रुपये पर पहुंच गया. इस दौरान इंडियन ऑयल का शुद्ध मुनाफा 17,274 करोड़ रुपये रहा.

इससे पहले लगातार दो वित्त वर्ष के दौरान इंडियन ऑयल ने ओएनजीसी से अधिक मुनाफा अर्जित किया था. तेल की कीमतों में गिरावट के कारण इंडियन ऑयल का मुनाफा कम हुआ है. इसी कारण कंपनी ने सर्वाधिक कारोबार वाली भारतीय कंपनी का तमगा भी मुकेश अंबानी के रिलायंस इंडस्ट्रीज के हाथों खो दिया.

वित्त वर्ष 2017-18 के दौरान इंडियन ऑयल का शुद्ध मुनाफा 21,346 करोड़ रुपये रहा था. इस दौरान ओएनजीसी को 19,945 करोड़ रुपये का शुद्ध मुनाफा हुआ था. रिलायंस इंडस्ट्रीज लगातार चौथे साल सर्वाधिक मुनाफा कमाने वाली भारतीय कंपनी बनी रही. एक दशक पहले रिलायंस कंपनी का आकार इंडियन ऑयल की तुलना में आधा था, लेकिन बाद में कंपनी ने दूरसंचार, खुदरा और डिजिटल सेवाओं जैसे क्षेत्रों में कारोबार की शुरुआत की, जिससे उसे तेजी से विस्तार करने में मदद मिली.

रिलायंस इंडस्ट्रीज को वित्त वर्ष 2018-19 में 39,588 करोड़ रुपए का शुद्ध मुनाफा हुआ. इस दौरान उसका कारोबार 6.23 लाख करोड़ रुपये रहा. इसकी तुलना में इंडियन मोबाइल का कारोबार 6.1 साथ लाख करोड़ रुपये रहा. रिलायंस अब राजस्व, मुनाफा और बाजार पूंजीकरण के हिसाब से भारत की सबसे बड़ी कंपनी है. पिछले वित्त वर्ष में रिलायंस का राजस्व 44% बढ़ा.

वित्त वर्ष 2010 से 2019 के दौरान रिलायंस का राजस्व सालाना 14% से अधिक की दर से बढ़ा. इसकी तुलना में इंडियन ऑयल का राजस्व वित्त वर्ष 2018-19 में 20% बढ़ा तथा 2010 से 2019 के दौरान सालाना 6.3% की दर से बढ़ा.

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.