ETV Bharat / bharat

મુંબઈમાં આવેલી એશિયાની સૌથી મોટી ઝુંપડપટ્ટીમાં કોરોનાથી એકનું મોત થતાં હડકંપ

મુંબઈમાં એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધારાવીમાં રહેતા એક વ્યક્તિ કોરોના વાઈરસથી પ્રભાવિત હતો. જેનું સારવાર દરમિયાન મોત થયું છે

mumbai
mumbai
author img

By

Published : Apr 1, 2020, 11:51 PM IST

મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસને કારણે વધુ એકનું મોત થયું છે. મુંબઈમાં સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધારાવીમાં રહેતા એક વ્યક્તિ કોરોના વાઈરસથી પ્રભાવિત હતો. જેનું સારવાર દરમિયાન મોત થયું છે.

મહારાષ્ટ્રના કોરોનાથી વધુ એક મોત, ધારાવીમાં રહેતી વ્યક્તિએ તોડ્યો દમ

મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસને કારણે વધુ એક મોત થયું છે. એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધારાવીમાં રહેતા એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. મૃતકની ઉંમર 56 વર્ષ હતી. મહારાષ્ટ્રમાં કોરોનાથી થોડા જ કલાકોમાં 5 લોકોનાં મોત થયાં છે.

નોંધનીય છે કે તમામ મૃત્યુ મુંબઇમાં જ થયા છે. અગાઉ પણ ચાર લોકો કોરોનાના શિકાર બન્યાં હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.