ETV Bharat / bharat

'શું મોદી જાણી જોઈને અયોધ્યામાં 8 કરોડ લોકોને ભૂલી ગયા ? : શશી થરૂર

author img

By

Published : Aug 7, 2020, 1:01 PM IST

શશી થરૂરે અયોધ્યામાં રામ મંદિરની પૂજા કરવા મુદ્દે પીએમ મોદી પર આકરા પ્રહાર કર્યા છે. થરૂરે કહ્યું કે રામ મંદિર ભૂમિ પૂજન દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 130 કરોડ ભારતીયોનો ઉલ્લેખ કર્યો છે, જ્યારે ભારતની વસ્તી 138 કરોડથી વધુ છે અને સુધારેલા નાગરિકતા અધિનિયમ અને રાષ્ટ્રીય સિવિલ રજિસ્ટર પછી આઠ કરોડ લોકોને ભૂલી જવી એ ચિંતાની વાત છે.

Sashi Tharoor
શશી થરૂરે પીએમ મોદી પર આકરા પ્રહાર કર્યા

નવી દિલ્હી : શશી થરૂરે પીએમ મોદીના અયોધ્યામાં રામ મંદિરના ભૂમિ પૂજનને લઇને મોદી પર આકરા પ્રહાર કર્યા છે. શશી થરૂરે કહ્યું કે, રામ મંદિર ભૂમિ પૂજન દરમિયાન સંબોધનમાં વડાપ્રઘાન નરેન્દ્ર મોદીએ 130 કરોડ ભારતીયોનો ઉલ્લેખ કર્યો છે. જોકે, ભારતની જનસંખ્યા 138 કરોડથી વધુ છે. તેમજ સંશોધિત નાગરિક્તા કાનૂન તથા રાષ્ટ્રીય નાગરિક પંજી બાદ 8 કરોડ લોકોને ભૂલી જવા એ ચિંતાની વાત છે. તેમણે કહ્યું કે, તેનાથી જો અજાણતાં ભૂલ થઇ છે તો, સુધાર કરવાથી આશ્વાસન મળશે.

  • PM Modi congratulated 130 crore Indians when he spoke at the RamMandir yesterday. But India's population is estimated at 1,38,00,04,385 in mid-2020, a/c to UN data. An omission of 8 crore people is worrying to many, after CAA/NRC. If inadvertent, a correction would be reassuring.

    — Shashi Tharoor (@ShashiTharoor) August 6, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

થરૂરે ટવીટ કર્યું કે, રામ મંદિર વિશે વાત કરતા વડાપ્રધાને 130 કરોડ ભારતીયોને શુભેચ્છા પાઠવી, પરંતુ સંયુક્ત રાષ્ટ્રના આંકડાઓ અંદાજિત વસ્તી 1,38,00,04,385 છે. તેમણે કહ્યું કે, CAA/NRC બાદ 8 કરોડ લોકોને ભૂલી જવા ચિંતાનો વિષય છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે અયોધ્યામાં રામ મંદિરનો શિલાન્યાસ દરમિયાન કહ્યું હતું કે,રામ મંદિર નિર્માણ માટે ઘણી પેઢીઓએ દાયકાઓથી સંઘર્ષ કર્યો હતો.

તેમણે કહ્યું કે, હું દેશના 130 કરોડ લોકોને તેમના બલિદાન માટે નમન કરૂ છું, જેમના બલિદાનથી રામ મંદિરનો પાયો નાખવાનો માર્ગ મોકળો થયો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.