બે દિવસ પહેલા સમાજવાદી પાર્ટીમાં સામેલ થયેલી પૂનમ સિન્હાએ પોતાનું નામાંકન ભર્યું હતું. આપને જણાવી દઈએ કે, સપા ઉમેદવાર પૂનમ સિન્હા લખનઉથી રાજનાથ સિંહની ટક્કર આપશે.
-
Lucknow: Poonam Sinha, SP-BSP-RLD candidate from the Parliamentary constituency files her nomination for #LokSabhaElections2019 pic.twitter.com/5j4jW5d0Fr
— ANI UP (@ANINewsUP) April 18, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Lucknow: Poonam Sinha, SP-BSP-RLD candidate from the Parliamentary constituency files her nomination for #LokSabhaElections2019 pic.twitter.com/5j4jW5d0Fr
— ANI UP (@ANINewsUP) April 18, 2019Lucknow: Poonam Sinha, SP-BSP-RLD candidate from the Parliamentary constituency files her nomination for #LokSabhaElections2019 pic.twitter.com/5j4jW5d0Fr
— ANI UP (@ANINewsUP) April 18, 2019
આ બાજું સપા અધ્યક્ષ અખિલેશ યાદવે પણ આઝમગઢ સીટ પરથી નામાંકન ભર્યું છે. હાલ આ સીટ પર તેમની પિતા મુલાયમ સિંહ યાદવ સાંસદ છે.
-
आज़मगढ़ लोकसभा निर्वाचन क्षेत्र से राष्ट्रीय अध्यक्ष श्री अखिलेश यादव जी ने नामांकन प्रस्तुत किया। pic.twitter.com/YKsASg8RTf
— Samajwadi Party (@samajwadiparty) April 18, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">आज़मगढ़ लोकसभा निर्वाचन क्षेत्र से राष्ट्रीय अध्यक्ष श्री अखिलेश यादव जी ने नामांकन प्रस्तुत किया। pic.twitter.com/YKsASg8RTf
— Samajwadi Party (@samajwadiparty) April 18, 2019आज़मगढ़ लोकसभा निर्वाचन क्षेत्र से राष्ट्रीय अध्यक्ष श्री अखिलेश यादव जी ने नामांकन प्रस्तुत किया। pic.twitter.com/YKsASg8RTf
— Samajwadi Party (@samajwadiparty) April 18, 2019
સુલતાનપુર સીટ પરથી મેનકા ગાંધીએ ભાજપમાંથી ઉમેદવારી નોંધાવી હતી. 5 કીમી રોડ શૉ કર્યા બાદ મેનકા ગાંધીએ નામાંકન ભર્યું હતું.