ETV Bharat / bharat

પેટ્રોલ-ડીઝલના ભાવ યથાવત, કાચા તેલમાં ફરી તેજી આવી - New Delhi

નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં બુધવારે સતત ત્રીજા દિવસે કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. આંતરારાષ્ટ્રીય બજારમાં ગત દિવસોમાં કાચા તેલના ભાવ નીચા રહેવાના કારણે ભારતીય તેલ માર્કેટિંગ કંપનીઓએ આ મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો કર્યો નથી.

પેટ્રોલ-ડીઝલના ભાવ યથાવત
author img

By

Published : Jun 19, 2019, 12:14 PM IST

જોકે કાચા તેલના ભાવમાં ફરી તેજી આવી છે. ત્યારબાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ વધારો થવાની સંભાવના રહેલી છે. અમેરિકા અને ચીન વચ્ચે વ્યાપારિક તણાવનો ઉકેલ શોધવાની દિશામાં સંકેત મળવાથી તેલના ભાવમાં તેજી આવી શકે તેમ છે. કારણ કે વ્યાપારિક તણાવ દૂર થવાને કારણે કાચા તેલની વૈશ્વિક માગમાં વધારો થશે.

તો બીજી તરફ ખાડી વિસ્તારમાં ભૂ-રાજકીય દબાણના કારણે તેમજ તેલનો પૂરવઠો હોવાને કારણે કીંમતોને ટેકો મળી રહ્યો છે.

ઇન્ટરનેશનલ ફ્યુચર્સ માર્કેટ ICE પર ગત સત્રમાં બ્રેન્ટના ભાવમાં બે ટકાની તેજી આવી અને બુધવારે બ્રેન્ટ ક્રૂડનો ભાવ 62 ડૉલર પ્રતિ બેરલથી ઉંચો ચાલી રહ્યો હતો.

ઈન્ડિયન ઑયલની વેબસાઈટ પ્રમાણે, દિલ્હી, કોલકતા, મુંબઈ અને ચેન્નઈમાં પેટ્રોલના ભાવ પૂર્વવત ક્રમશ: 69.93 રૂપિયા, 72.19 રૂપિયા, 75.63 રૂપિયા અને 72.64 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે ડીઝલના ભાવ પણ ચારેય મહાનગરોમાં ક્રમશ: 63.84 રૂપિયા, 65.76 રૂપિયા, 66.93 રૂપિયા અને 67.52 રૂપિયા પ્રતિ લીટર પર છે.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/delhi/bharat/bharat-news/petrol-and-diesel-price-in-india-2-2/na20190619103636770

पेट्रोल-डीजल के दाम स्थिर, कच्चे तेल में लौटी तेजी

नई दिल्ली: पेट्रोल और डीजल के दाम में बुधवार को लगातार तीसरे दिन कोई बदलाव नहीं हुआ. अंतर्राष्ट्रीय बाजार में पिछले दिनों कच्चे तेल के भाव में नरमी रहने के कारण भारतीय तेल विपणन कंपनियों ने इस महीने पेट्रोल और डीजल के दाम में कोई वृद्धि नहीं की है.

मगर, कच्चे तेल के दाम में फिर तेजी लौटी है जिसके बाद पेट्रोल और डीजल के दाम बढ़ने की संभावना बनी हुई है. अमेरिका और चीन के बीच व्यापारिक तनाव का हल तलाशने की दिशा में संकेत मिलने से तेल के दाम में तेजी आई है क्योंकि व्यापारिक तनाव दूर होने के बाद कच्चे तेल की वैश्विक मांग बढ़ जाएगी.

उधर, खाड़ी क्षेत्र में जारी भू-राजनीतिक दबाव के कारण तेल की आपूर्ति प्रभावित होने के अंदेशे से कीमतों को सपोर्ट मिल रहा है.

अंतर्राष्ट्रीय वायदा बाजार आईसीई पर पिछले सत्र में ब्रेंट के भाव में दो फीसदी की तेजी आई और बुधवार को ब्रेंट क्रूड का भाव 62 डॉलर प्रति बैरल से उंचा चल रहा था.

इंडियन ऑयल की वेबसाइट के अनुसार, दिल्ली, कोलकता, मुंबई और चेन्नई में पेट्रोल के दाम पूर्ववत क्रमश: 69.93 रुपये, 72.19 रुपये, 75.63 रुपये और 72.64 रुपये प्रति लीटर बने हुए हैं. डीजल के दाम भी चारों महानगरों में यथावत क्रमश: 63.84 रुपये, 65.76 रुपये, 66.93 रुपये और 67.52 रुपये प्रति लीटर पर बने हुए हैं.

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.