નવી દિલ્હીઃ નિર્ભયા દુષ્કર્મના આરોપમાં દોષી જાહેર થયેલા મુકેશે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. મુકેશે દાવો કર્યો છે કે, 16 ડિસેમ્બર 2012ના દિવસે તે ઘટના સ્થળે જ નહીં દિલ્હીમાં પણ હાજર ન હતો. મુકેશની અરજી પર સુપ્રીમ કોર્ટમાં ગુરુવારે સુનાવણી થઇ હતી.
નિર્ભયા કેસ: સુપ્રીમ કોર્ટે દોષી મુકેશની અરજી ફગાવી
નિર્ભયા દુષ્કર્મ કેસના દોષી મુકેશે ફાંસીના આગલા દિવસ સુધી બચવાના મરણીયા પ્રવાસ યથાવત રાખ્યો હતો. ઘટના સમયે તે હાજર ન હતો, તેવી અરજી મુકેશે સુપ્રીમ કોર્ટમાં કરી હતી. જેને સુપ્રીમ કોર્ટે ફગાવી છે.
નિર્ભયા કેસઃ દોષિત મુકેશનો મરણીયો પ્રયાસ, સુપ્રીમમાં બપોર પછી સુનાવણી
નવી દિલ્હીઃ નિર્ભયા દુષ્કર્મના આરોપમાં દોષી જાહેર થયેલા મુકેશે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. મુકેશે દાવો કર્યો છે કે, 16 ડિસેમ્બર 2012ના દિવસે તે ઘટના સ્થળે જ નહીં દિલ્હીમાં પણ હાજર ન હતો. મુકેશની અરજી પર સુપ્રીમ કોર્ટમાં ગુરુવારે સુનાવણી થઇ હતી.
Last Updated : Mar 19, 2020, 3:16 PM IST