રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...રાજ્યમાં 24 કલાકમાં 580 કોરોના કેસ નોંધાયા, સુરતમાં 176 કેસ આવતા હાહાકાર અમદાવાદમાં રાજસ્થાન હોસ્પિટલની બેદરકારીના પગલે દર્દીનું મોત થતાં કોર્પોરેશને શો-કોઝ નોટિસ ફટકારીવિદ્યાર્થીઓની ફી માફ નહીં થાય તો રાજ્ય વ્યાપી આંદોલન કરીશું: BNJDદામનગરમાં 3 સાધુ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ , પોલીસે આરોપીની કરી ધડપકડવલસાડ: પોલીસે હોટલમાં રેડ કરી રૂપિયા 10 લાખના મુદ્દામાલ સાથે 15 જૂગારીઓને ઝડપ્યાદાહોદમાં ઓનલાઇન શિક્ષણ 50 ટકા કરતાં વધારે બાળકો માટે દિવાસ્વપ્ન !#YogaDay: રમત-ગમત સ્ટાર્સનો સંદેશ, યોગથી ફીટ અને તદુરસ્ત રહોમોરારિબાપુ પર થયેલા હુમલાના વિરોધમાં સેંજળધામ ગામ સવ્યંભૂ બંધGUJCOSTના એડવાઈઝર એન્ડ મેમ્બર સેક્રેટરી નરોત્તમ સાહુએ આપી સૂર્યગ્રહણની માહિતીગ્રહણની અસરો નાબૂદ કરવા તેમજ વિશ્વ કલ્યાણ માટે ડાકોર મંદિર ખાતે યજ્ઞ યોજાયો