ETV Bharat / bharat

પૂર્ણ રાજ્યના મુદ્દાને લઇ AAP કરશે ચૂંટણી ઢંઢેરો જાહેર - ઇલેક્શન ટ

નવી દિલ્હી: કોંગ્રેસ અને ભાજપ બન્નેએ પોત-પોતાના મેનિફેસ્ટો ( ચૂંટણી ઢંઢેરો) જાહેર કરી દીધા છે. ગુરૂવારના રોજ આમ આદમી પાર્ટી પોતાનો મેનિફેસ્ટો (ચૂંટણી ઢંઢેરો) રજુ કરશે. પાર્ટી મુખ્યાલયમાં અરવિંદ કેજરીવાલ આજે ઘોષણા પત્ર જાહેર કરશે.

અરવિંદ કેજરીવાલ
author img

By

Published : Apr 25, 2019, 11:07 AM IST

Updated : Apr 25, 2019, 11:36 AM IST

આમ આદમી પાર્ટી છેલ્લા કેટલાય મહિનાઓથી દિલ્હીમાં ચૂંટણી કેંપેન કરી રહ્યું છે. જે દરમિયાન ઘણા વાયદાઓ પણ કરી ચૂક્યા છે. જેમાથી એવા વાયદાઓ પણ શામેલ છે, જે કોંગ્રેસ અને ભાજપમાં પણ શામેલ ન હતા. પુર્ણ રાજ્યના મુદ્દે આમ આદમી પાર્ટીએ પોતાના કેમ્પેઇનમાં મુખ્ય આધાર બનાવ્યો છે. આ સાથે જ પૂર્ણ રાજ્યથી ક્યા ફાયદાઓ થઇ શકે છે. તેને મુખ્ય રીતે આગવું સ્થાન આપ્યુ હતું.

હવે તમામ દાવાઓ અને વાયદાઓને એકત્રીત કરીને મેનિફેસ્ટોના રૂપે રજુ કરવા જઇ રહ્યાં છે. 25 એપ્રિલના રોજ આપ પોતાનો મેનિફેસ્ટો રજુ કરવા જઇ રહ્યા છે. પાર્ટીના મુખ્યાલય ખાતે બપોરના 12 મુખ્યપ્રધાન અને અરવિંદ કેજરીવાલના હસ્તે મેનિફેસ્ટો રિલીઝ કરશે જેમાં પાર્ટીના તમામ દિગ્ગજ નેતાઓ હાજર રહેશે.

આમ આદમી પાર્ટીનો પુર્ણ ચૂંટણી કેમ્પેઇન પુર્ણ રાજ્યના મુદ્દા પર આધારિત છે. એટલા માટે મેનિફેસ્ટોમાં પણ પૂર્ણ રાજ્યનો મુદ્દાને કેન્દ્રમાં રાખીને રાખવામાં આવશે. પણ આ સાથે જ પાર્ટી તરફથી ઘણા અન્ય વાયદાઓ પણ કરવામાં આવી રહ્યાં છે. જેમાં મહિલા સુરક્ષા, તમામ દિલ્હી વાસીઓને મકાન, બેરોજગારોને નોકરીનો વાયદાઓ પણ કરવામાં આવી રહ્યો છે. દિલ્હીની સ્ટુડેન્ટ્સને દિલ્હીની કૉલેજોમાં પ્રાથમિકતા આપવામાં આવશે.

દિલ્હીથી જોડાયોલા બન્ને પ્રમુખ પક્ષો દ્વારા ઘણા સમય પહેલા જ પોતાના મેનિફેસ્ટો જાહેર કરી દેવામાં આવ્યા છે. અને તેના આધાર પર કૈપેન પણ કરી રહ્યાં છે. પણ હવે એ જોવાનું રહ્યું કે, આમ આદમી પાર્ટી ચૂંટણીના માત્ર 17 દિવસ પહેલા જ આ મેનિફેસ્ટો જાહેર કરવા જઇ રહ્યાં છે. તો જનતા વચ્ચે કઇ રીતે કેવી છાપ છોડશે.

Intro:Body:

पूर्ण राज्य पर केंद्रित होगा 'आप' का मेनिफेस्टो, आज रिलीज करेंगे केजरीवाल

कांग्रेस और भाजपा दोनों ने अपना मेनिफेस्टो जारी कर दिया है. गुरुवार को आम आदमी पार्टी अपना घोषणा पत्र जारी करने जा रही है. पार्टी मुख्यालय में अरविंद केजरीवाल कल घोषणा पत्र जारी करेंगे.

કોંગ્રેસ અને ભાજપ બન્નેએ પોત-પોતાના મેનિફેસ્ટો ( ચૂંટણી ઢંઢેરો) જાહેર કરી દીધો છે. ગુરૂવારના રોજ આમ આદમી પાર્ટી પોતાનો મેનિફેસ્ટો (ચૂંટણી ઢંઢેરો) રજુ કરશે, પાર્ટી મુખ્યાલયમાં અરવિંદ કેજરીવાલ કાલે ઘોષણા પત્ર જાહેર કરશે.  

नई दिल्ली: आम आदमी पार्टी पिछले कई महीनों से दिल्ली में चुनाव कैंपेन कर रही है. इस दौरान कई वादे भी किए गए. इनमें कई ऐसे वादे भी शामिल थे, जो कांग्रेस और भाजपा नहीं कर रहे थे. पूर्ण राज्य के मुद्दे को आम आदमी पार्टी ने अपने कैंपेन का प्रमुख आधार बनाया. इसके साथ-साथ पूर्ण राज्य से कौन से फायदे होंगे, इसे भी प्रमुखता के साथ उठाया गया.

નવી દિલ્હી: આમ આદમી પાર્ટી છેલ્લા કેટલાય મહિનાઓથી દિલ્હીમાં ચૂંટણી કેંપેન કરી રહ્યું છે. જે દરમિયાન ઘણા વાયદાઓ પણ કરી ચૂક્યા છે. જેમાથી એવા વાયદાઓ પણ શામેલ છે, જે કોંગ્રેસ અને ભાજપમાં પણ શામેલ ન હતા. પુર્ણ રાજ્યના મુદ્દે આમ આદમી પાર્ટીએ પોતાના કેમ્પેઇનમાં મુખ્ય આધાર બનાવ્યો છે. આ સાથે જ પૂર્ણ રાજ્યથી ક્યા ફાયદાઓ થઇ શકે છે. તેને મુખ્ય રીતે આગવું સ્થાન આપ્યુ હતું.

पार्टी मुख्यालय में जारी होगा मेनिफेस्टो

अब सभी दावों और वादों को एकत्रित करके मेनिफेस्टो के रूप में सामने लाया जा रहा है. कल यानी 25 अप्रैल को आम आदमी पार्टी अपना मेनिफेस्टो जारी कर रही है. पार्टी मुख्यालय में दोपहर 12 बजे मुख्यमंत्री और पार्टी आलाकमान अरविंद केजरीवाल मेनिफेस्टो रिलीज करेंगे, इस दौरान उनके साथ पार्टी के तमाम बड़े नेता भी मौजूद रहेंगे.

હવે તમામ દાવાઓ અને વાયદાઓને એકત્રીત કરીને મેનિફેસ્ટોના રૂપે રજુ કરવા જઇ રહ્યાં છે. 25 એપ્રિલના રોજ આપ પોતાનો મેનિફેસ્ટો  રજુ કરવા જઇ રહ્યા છે. પાર્ટીના મુખ્યાલય ખાતે બપોરના 12 મુખ્યપ્રધાન અને અરવિંદ કેજરીવાલના હસ્તે મેનિફેસ્ટો રિલીઝ કરશે જેમાં પાર્ટીના તમામ દિગ્ગજ નેતાઓ હાજર રહેશે.

पूरा चुनाव कैंपेन पूर्ण राज्य पर आधारित

आम आदमी पार्टी का पूरा चुनाव कैंपेन पूर्ण राज्य के मुद्दे पर आधारित है. इसलिए निःसंकोच मेनिफेस्टो में भी पूर्ण राज्य का मुद्दा केंद्रीय बिंदु के रूप में मौजूद रहेगा. लेकिन इसके साथ-साथ पार्टी की तरफ से कई अन्य वादे भी किए जाएंगे, जैसे महिला सुरक्षा, हर दिल्ली वाले को एक मकान, दिल्ली के कॉलेजों में दिल्ली के छात्रों के नामांकन की प्राथमिकता और बेरोजगार युवाओं को नौकरी का वादा, आम आदमी पार्टी के इस मेनिफेस्टो में प्रमुख रूप से मौजूद रहेगा.

આમ આદમી પાર્ટીનો પુર્ણ ચૂંટણી કેમ્પેઇન પુર્ણ રાજ્યના મુદ્દા પર આધારિત છે. એટલા માટે મેનિફેસ્ટોમાં પણ પૂર્ણ રાજ્યનો મુદ્દાને કેન્દ્રમાં રાખીને રાખવામાં આવશે. પણ આ સાથે જ પાર્ટી તરફથી ઘણા અન્ય વાયદાઓ પણ કરવામાં આવી રહ્યાં છે. જેમાં મહિલા સુરક્ષા, તમામ દિલ્હી વાસીઓને મકાન, બેરોજગારોને નોકરીનો વાયદાઓ પણ કરવામાં આવી રહ્યો છે. દિલ્હીની સ્ટુડેન્ટ્સને દિલ્હીની કૉલેજોમાં પ્રાથમિકતા આપવામાં આવશે.

भाजपा-कांग्रेस जारी कर चुके हैं मेनिफेस्टो

दिल्ली से जुड़े दोनों प्रमुख दल काफी पहले अपना मेनिफेस्टो रिलीज कर चुके हैं और उसके आधार पर कैपेन भी कर रहे हैं, लेकिन अब यह देखना दिलचस्प होगा कि आम आदमी पार्टी द्वारा चुनाव से ठीक 17 दिन पहले जारी किया जा रहा है. यह मेनिफेस्टो जनता के बीच कितना प्रभाव छोड़ता है.

દિલ્હીથી જોડાયોલા બન્ને પ્રમુખ પક્ષો દ્વારા ઘણા સમય પહેલા જ પોતાના મેનિફેસ્ટો જાહેર કરી દેવામાં આવ્યા છે. અને તેના આધાર પર કૈપેન પણ કરી રહ્યાં છે. પણ હવે એ જોવાનું રહ્યું કે, આમ આદમી પાર્ટી ચૂંટણીના માત્ર 17 દિવસ પહેલા જ આ મેનિફેસ્ટો જાહેર કરવા જઇ રહ્યાં છે. તો જનતા વચ્ચે કઇ રીતે કેવી છાપ છોડશે. 

Conclusion:
Last Updated : Apr 25, 2019, 11:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.