ETV Bharat / bharat

એનડીડીબીના નવા ચેરપર્સન: વર્ષા જોષી - દિલીપ રાથ

વર્ષા જોષી આઇએએસ અધિકારી અને સંઘ મત્સ્યઉદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલયના સંયુક્ત સચિવ છે. દિલીપ રાથનો કાર્યકાળ 30 નવેમ્બરના રોજ પૂર્ણ થયો અને તેમની જગ્યા પર ભારત સરકારે વર્ષા જોષીની નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના (NDDB) ચેરપર્સન તરીકે નિમણુક કરી છે.

વર્ષા જોષી
વર્ષા જોષી
author img

By

Published : Dec 13, 2020, 9:51 PM IST

દિલીપ રાથનો એનડીડીબીના ચેરમેન તરીકેનો કાર્યકાળ 30 નવેમ્બર 2020ના રોજ પૂર્ણ થતા વર્ષા જોષીની નિમણુક 1 ડીસેમ્બર 2020થી બીજા કોઈ ઓર્ડર સુધી લાગુ કરવામાં આવશે.

એનડીડીબીના ચેરપર્સનની યાદી

શ્વેત ક્રાંતિના પિતામહ તરીકે ઓળખાતા ડૉ. વર્ગિસ કુરીયન વર્ષ 1965 થી 1998 સુધી નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના ફાઉન્ડર ચેરમેન હતા.

વર્ષ 1998 થી 2014 દરમીયાન ડૉ. અમૃતા પટેલ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના ચેરમેન રહી ચુક્યા છે.

શ્રી નંદા કુમાર 1972માં ઇન્ડીયન એડમીનીસ્ટ્રેટીવ સર્વિસમાં જોડાયા હતા અને તેમને બિહાર કેડરમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા.

શ્રી દિલીપ ઘોષે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ, ઇન્ડીયામાં મેનેજીંગ ડાયરેક્ટર તરીકેનો કાર્યભાર 1 ડીસેમ્બર 2011ના રોજ સંભાળ્યો હતો અને હાલમાં તેઓ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ, આણંદ, ગુજરાતના ચેરમેન તરીકે ફરજ બજાવે છે.

બોર્ડ ઓફ ડીરેક્ટર પર એક નજર (8 મે, 2020 સુધીના બોર્ડ ઓફ ડીરેક્ટરની યાદી)

શ્રી દિલીપ રાથ, ચેરમેન

પ્રોફેસર ગુરૂ પ્રસાદ સીંહ, ઇન્સ્ટીટ્યુટ ઓફ એગ્રીકલ્ચર સાયન્સીસ, બનારસ હિંદુ યુનિવર્સીટી. વારાણસી

ડીપાર્ટમેન્ટ ઓફ એનીમલ હસ્બન્ડરી એન્ડ ડેરીઇંગ મીનીસ્ટ્રી ઓફ ફીશરીઝ, એનીમલ હસ્બન્ડરી એન્ડ ડેરીઇંગ, ગવર્નમેન્ટ ઓફ ઇન્ડીયા, કૃષિ ભવન, નવી દિલ્હીના જોઇન્ટ સેક્રેટરી

(1) શ્રી ભુવનેશ કુમાર, ચેરમેન, પ્રાદેશિક કોઓપરેટીવ ડેરી ફેડરેશન, યુપી

(2) શ્રી મનીષ સી. શાહ, એક્ઝીક્યુટીવ ડીરેક્ટર, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ, આણંદ

એનડીડીબીનો મતલબ શું છે ?

નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ્ઝ

નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડની (એનડીડીબી) રચનાના મૂળ એ વાત સાથે જોડાયેલા છે કે આપણા દેશનો સામાજીક-આર્થિક વિકાસ ભારતના ગામડાઓના વિકાસ પર આધારીત છે. ઉત્પાદકની માલિકીના અને તેમના નિયંત્રણ હેઠળની સંસ્થાઓના પ્રોત્સાહન આપવા માટે, તેમને નાણાકીય સહાય આપવા માટે અને તેમને અન્ય મદદ પહોંચાડવા માટે ડેરી બોર્ડની રચના કરવામાં આવી હતી.

ગુજરાતમાં આવેલુ આણંદ એનડીડીબીનું હેડક્વાટર છે.

1965માં નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડની રચના શોષણને સશક્તિકરણમાં રૂપાંતરીત કરવા માટે, પરંપરાને આધુનિકતામાં રૂપાંતરીત કરવા માટે, અને સ્થીરતા અને વૃધ્ધી પ્રાપ્ત કરવા માટે કરવામાં આવી હતી. તેને હેતુ ડેરી ઉદ્યોગને ગ્રામીણ ભારતના વિકાસના સાધન તરીકે સ્થાપિત કરવાનો હતો.

27/11/2020ના રોજ વર્ષા જોષીએ કરેલી ટ્વીટ

Varsha Joshi@suraiya95

જો આપણે એક વિશ્વ તરીકે, ખાદ્ય પદાર્થો, કપડા, ભાડા, ઉર્જા અને વાયફાય માટે જે રીતે ચુકવણી કરીએ છીએ તે રીતે સોમેડના ઉપયોગ માટે ચુકવણી કરવાની ટેવ વિકસાવી હોત તો આજે વિશ્વ એક વધુ સારૂ સ્થાન હોત.

9:41 AM . Nov 27, 2020 . Twitter Web App

વર્ષા જોષી વિશે વધુ માહિતી

નામવર્ષા જોષી
જન્મ07/09/71
નિવાસ સ્થાનદિલ્હી
માતૃભાષાહિન્દીભાષાઓ : અંગ્રેજી, હિન્દી
આઇએએસબેચ, 1995, AGMUT કેડર
હાલની સેવાભારત સરકારના નવા અને નવીનીકરણીય મંત્રાલયમાં સંયુક્ત સચીવ(TREI)
સેવા આપી ચુકેલા અલગ અલગ વિસ્તારોદિલ્હી, ચંદીગઢ, અરૂણાચલપ્રદેશ

ડેલ્હના સીએમડી અને સેક્રેટરી પાવર (2016-17માં દિલ્હીએ ઇઝ ઓફ ડુઇંગ બીઝનેસમાં બેસ્ટ કન્ટ્રીઝમાં 29મો ક્રમ હાસેલ કર્યો હતો)

સેક્રેટરી ટુરીઝમનો ચાર્જ પણ સંભાળી રહ્યા છે.

સેક્રેટરી-કમ-કમીશ્નર તરીકે દિલ્હી મેટ્રોથી પબલીક બસ અને ટેક્સી સુધી પબલીક ટ્રાન્સ્પોર્ટને સરળ બનાવવાનું કામ કરી રહ્યા છે.

શોખમાળખાકીય સુવિધાઓ, અર્બન પ્લાનીંગ, જેન્ડર ઇશ્યુઝ અને વિકાસ માટે માહિતી એકઠી કરવી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.