ઈડીનો આરોપ છે કે એનસીપી નેતાના પરિવારની કંપનીનો દાઉદના સહયોગી ઈકબાલ મિર્ચી સાથે એક જમીનનો વહીવટ થયો હતો. ઈડીએ આ મુદ્દે પ્રફુલ્લ પટેલને સમન્સ પાઠવી 18 ઑક્ટોબર સુધી હાજર થવા જણાવ્યું હતું.
EDનો આક્ષેપ છે કે આ ડીલ અંતર્ગત પટેલને મિલેનિયમ ડેવલોપર્સને મિર્ચીનો વર્લી સ્થિત એક પ્લૉટ આપવામાં આવ્યો છે. આ પ્લોટ પર મિલેનિયમ ડેવલોપર્સ દ્વારા 15 માળની ઈમારતનું બાંધકામ કરવામાં આવ્યું છે.