ETV Bharat / bharat

કરતારપુર કૉરિડોરના ઉદ્વઘાટન માટે સિદ્ધુને પાકિસ્તાન જવાની મળી મંજૂરી - navjotsingh siddhu get permition to participate opening ceremony of kartarpur coridoor

નવી દિલ્હીઃ વિદેશ મંત્રાલયે કરતારપુર કૉરિડોરના ઉદ્વઘાટન સમારોહ માટે પાકિસ્તાન જવાની કોંગ્રેસ નેતા નવજોતસિંહ  સિદ્ધુને પરવાનગી આપી છે. જો કે આ માટે સિદ્ધુએ કેટલીક શરતોનું પણ પાલન કરવાનું રહેશે.

કરતારપુર કૉરિડોરના ઉદ્વઘાટન માટે સિદ્ધુને પાકિસ્તાન જવાની મળી મંજૂરી
author img

By

Published : Nov 7, 2019, 10:04 PM IST

siddhu
કરતારપુર કૉરિડોરના ઉદ્વઘાટન માટે સિદ્ધુને પાકિસ્તાન જવાની મળી મંજૂરી

ત્રીજા પત્ર બાદ મંત્રાલયે તેમને પાકિસ્તાન જવાની અનુમતિ આપી દીધી છે. પરંતુ, તેમને ત્યાં પહોંચવા માટે કરતારપુર કૉરિડોર થઈને જવું પડશે. વાઘા બોર્ડરથી નહીં જઈ શકે. આ ઉપરાંત તેઓ 9 નવેમ્બરે જ જઈ શકશે. જેમાં તેમને ઉપરોક્ત શરતોનુ પાલન કરવાનું રહેશે.

Intro:Body:

करतारपुर गलियारा : सिद्धू को पाकिस्तान जाने की सशर्त अनुमति

https://www.etvbharat.com/hindi/delhi/bharat/bharat-news/sidhu-writes-to-jaishankar-again-requesting-permission-to-attend-kartarpur-corridor-inauguration/na20191107163933268

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.