ETV Bharat / bharat

પંજાબમાં રાજનૈતિક લડાઈ શરૂ, અમરિંદરે સિદ્ધુનું બદલ્યું મંત્રાલય - Amrinder singh

ન્યૂઝ ડેસ્કઃ લોકસભાની ચૂંટણીમાં કારમી હાર મળ્યા બાદ આજે પંજાબમાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં નવજોત સિદ્ધુ સામેલ થયા ન હતા અને થોડા સમય બાદ કેપ્ટન અમરિંદર સિંહે પોતાના મંત્રાલયમાં ફેરફાર કરવાની વાત સામે આવી છે.

departnment
author img

By

Published : Jun 6, 2019, 8:58 PM IST

આ ફેરફારમાં ખાસ રીતે જોઇએ તો નવજોત સિદ્ધના મંત્રાલયમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ફક્ત 4 પ્રધાનો સિવાય બધા જ નેતાના મંત્રાલય પણ બદલવામાં આવ્યા છે. જેમાં સિદ્ધુને ઉર્જા મંત્રાલય સોંપવામાં આવ્યું છે.

કેપ્ટન અમરિંદર સિંહે પોતાના ટ્વીટર એકાઉન્ટ પરથી એક ફોટો શેર કર્યો છે જેમાં તેમણે મંત્રાલયમાં કરેલા ફેરફારનું લીસ્ટ જાહેર કર્યું છે. સાથે જ તેમણે બધાજ પ્રધાનોને શુભકામના પાઠવી પંજાબના લોકોની સેવા કરવા જણાવ્યું છે.

Intro:Body:

પંજાબમાં રાજનૈતિક લડાઇ: અમરિંદરે સિદ્ધુનું મંત્રાલય બદલ્યુ

Navjot singh siddhu gets energy departnment 

Navjot singh , Congress, Punjab, Amrinder singh, energy departnment 

ન્યૂઝ ડેસ્ક: લોકસભાની ચૂંટણીમાં કારમી હાર મળ્યા બાદ આજે પંજાબમાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં નવજોત સિદ્ધુ સામેલ થયા નહોતા. અને થોડા સમય બાદ કેપ્ટન અમરિંદર સિંહે પોતાના મંત્રાલયમાં ફેરફાર કરવાની વાત સામે આવી છે.

આ ફેરફારમાં ખાસ રીતે જોઇએ તો નવજોત સિદ્ધના મંત્રાલયમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ફક્ત 4 પ્રધાનો સિવાય બધા જ નેતાના મંત્રાલય પણ બદલવામાં આવ્યા છે. જેમાં સિદ્ધુને ઉર્જા મંત્રાલય સોંપવામાં આવ્યું છે.

કેપ્ટન અમરિંદર સિંહે પોતાના ટ્વીટર એકાઉન્ટ પરથી એક ફોટો શેર કર્યો છે જેમાં તેમણે મંત્રાલયમાં કરેલા ફેરફારનું લીસ્ટ જાહેર કર્યું છે. સાથે જ તેમણે બધાજ પ્રધાનોને શુભકામના પાઠવી પંજાબના લોકોની સેવા કરવા જણાવ્યું છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.