ETV Bharat / bharat

વડાપ્રધાન મોદીના આ જબરા ફેને લોકડાઉનમાં બનાવી PM મોદીની અનેક મુર્તિઓ... - નરેન્દ્ર મોદી ફેન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જબરા ફેને લોકડાઉન દરમિયાન મોદીની અનેક મુર્તિઓ બનાવી છે. બિહારના આ મુર્તિકાર ફેન મોદીજીની આ મુર્તિ ઘરે-ઘરે પહોંચાડવા માગે છે.

Etv Bharat
Narendra modi
author img

By

Published : May 13, 2020, 5:50 PM IST

બિહારઃ સામાન્ય રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફેન્સની કમી નથી. મોદીના ફેન્સ તેમના માટે નવતર પ્રયોગો કરતાં રહેતા હોય છે. આવાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક ફેન છે. મુજફ્ફરપુર આમગોલાના શિલ્પકાર જય પ્રકાશ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ ફેને લોકડાઉન દરમિયાન પીએમ મોદીના વિભિન્ન પ્રકારની કેટલીય મુર્તિઓ બનાવી છે. આ મુર્તિઓની ખાસિયત છે કે, તમે તેમાં પૈસા પણ ભેગા કરી શકો છે, મતલબ ગુલ્લક જેમ.

Etv Bharat
વડાપ્રધાન મોદીના આ જબરા ફેને લોકડાઉનમાં બનાવી પીએમની અનેક મુર્તિઓ

મુર્તિકાર જય પ્રકાશે કહ્યું કે, જનતા કર્ફ્યૂમાં 22 માર્ચથી તેમણે મુર્તિ બનાવવાનું શરૂ કર્યુ હતું. તેમણે કહ્યું કે તે વડાપ્રધાન મોદીને ખુબ જ મોટા ચાહક છે. કોરોનાની મહામારી વચ્ચે નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધન કર્યુ અને કહ્યું કે આપણા દેશવાસીઓ આ મહામારી સામે જીતી શકે છે. આ સાંભળી તેમના મુર્તિકાર ફેન તેમનાથી ખુબ જ પ્રભાવિત થયાં હતાં. જય પ્રકાશે નરેન્દ્ર મોદીના સંબોધનથી પ્રભાવિત થઈ તેમની મુર્તિ બનાવવાનું શરૂ કરી દીધું હતું.

મોદીજીના આ જબરા ફેને મુર્તિ બનાવતી વખતે પર્યાવરણનું પણ ધ્યાન રાખ્યુંં હતુ. જયપ્રકાશે મુર્તિ બનાવવા માટે માત્ર માટીનો જ ઉપયોગ કર્યો હતો પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ કર્યો ન હતો. કારણે કે, વડાપ્રધાન હંમેશા દેશને સ્વચ્છ અને પર્યાાવરણનું સંરક્ષણ રાખવાનો સંદેશો આપે છે, તો તેનું પણ પાલન થઈ શકે. જય પ્રકાશ ઈચ્છે છે કે આ મુર્તિ દરેક ઘરે પહોંચે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.